SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સીએસિણા દંસ મસા ય ફાસા, આયંકા વિવિહા કુસન્તિ દહં અકુકકુઓ તત્ય અહિયાસજજા, યાઈ ખેવેજ પુરે કયાઈ ૧૮ શીત, ઉષ્ણુતા, ડાંસ, મચ્છર, તૃણ, સ્પર્શ, દેહને સ્પર્શતા વિવિધ રેગોના ઉદયે તે આક્રંદ કરતો નથી, પરંતુ તેને સમભાવે વેદે છે અને પૂર્વકૃત કમરૂપી રજને ખેરવી નાંખે છે. ૧૮ પહાય રાગ થ તહેવ દેસ, મોહં ચ ભિકબૂ સતતં વિખણે છે મેરુ વ વાણુ અકમ્પમાણે, પરીસહ આયગુરૂં સહેજા ૧૯ | વિચક્ષણ ભિક્ષુ [ નિગ્રંથ મુનિ ! રાગ-૮ષ અને મેહને સતત ત્યાગ કરીને વાયુથી અકંપાયમાન મેરુની માફક આત્મગુપ્ત થઈને પરીષહને સહન કરે. ૧૯ અણુન્નએ નાવણએ મહેસી, ન યાવિ પૂયં ગરહું ચ સંજએ સ ઉજજુભાવ પડિવજ સંજએ, નિવાણમષ્મ વિરએ ઉવેઈ ૨૦ જે મહર્ષિ પૂજા–સકારમાં ઉન્નત થતું નથી અને ગહમાં અવનત થતો નથી અને સરલ ભાવ રાખીને વિરત થાય છે તે નિર્વાણુ માર્ગને પામે છે. ૨૦ અરઇરઇસહે પહાણસંવે, વિરએ આયહિએ પહાણવું પરમપએહિ થિઈ. છિનેએ અમને અકિંચણે ૨૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy