SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ કર્મોનું ઉગ્ર દમન કરનાર, મહા તપોધની, મહામુનિ, દઢ પ્રતિજ્ઞ, મહાયશસ્વી, મહાનિગ્રંથીએ, મહામૃતને અતિવિસ્તારથી કહ્યું. ૫૩ તો ય સેણિઓ રાયા, પ્રણમુદહુ કયંજલી અણહત્ત જહાભૂયં, સુ૬ મે ઉવદંસિયં ૫૪ [ આ સાંભળીને ] શ્રેણિક રાજા સંતુષ્ટ થયે અને બન્ને હાથની અંજલિ કરીને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. મેં અનાથપણું જેમ છે તેમ સારી રીતે આપના ઉપદેશથી જાણ્યું. ૫૪ તુઝે સુલ ખુ મણક્સજન્મે, લાભા સુલદ્ધા ય તમે મહેસી ! તુમ્ભ સણાહા ય સબધવા ય, જ બે ઠિયા મગે જિર્ણતમાકું પપ હે મહર્ષિ ! આપને મનુષ્ય જન્મ સફલ છે. આ પેજ મનુષ્યજન્મને ઠીક સારે લાભ ઉઠાવ્યો છે. આપ મહર્ષિ છે, આપ સનાથ છે, અને સબાંધવ છે, કારણ કે આપ જિનોત્તમ માર્ગમાં સ્થિત છે. પપ તે સિ નાહે અણુહાણું, સવ્વભૂયાણ સંજયા , ખામેમિ તે મહાભાગ, ઈચછામિ અણુસાસિઉ ૫૬ હે મહાભાગ ! આ૫ અનાથના નાથ છે, હે સંયતિ. આપ સર્વ ભૂતના નાથ છે. હું આપની ક્ષમા માગું છું અને આપની શિક્ષા–શિખામણ મેળવવા ઈચ્છું છું. ૫૬ પુષ્ટિ9ણ મએ તુર્ભ, ઝાણુવિઠ્યાએ જે કર્યો છે નિમન્નિયા ય ભેગેહિં, તું સવૅ મરિસેહિ મે પ૭ મેં આપને પૂછીને ધ્યાનમાં વિન કર્યું અને ભોગોનું આમં. ત્રણ આપ્યું, આ બધા અપરાધની મને માફી આપ. ૫૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy