SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ અનિગ્રહપા ય રસેસુ ગિધે, ન મૂલએ છિન્નઈ બધેણું સે ૩૯ જે પ્રવર્જિત થઈને પ્રમાદવશ મહાવ્રતનું સમ્યક પ્રકારે પાલન કરતા નથી અને ઇન્દ્રિોને વશ થઈને રસોમાં વૃદ્ધ રહે છે એ (કર્મ) બંધનને સમૂલ છેદી શકતા નથી. ૩૯ આઉત્તયા જસ્સ ય નલ્થિ કાઈ ઈરિયાએ ભાસાએ તહેસણુએ આયાણનિકખેવદુર્ગ છણાએ, ન વીરજાયે અણુજાઈ માર્ગે ૪૦ જેને ઈર્ષા, ભાષા, એષણ, આદાન, નિક્ષેપ તથા દુર્ગછા વિષે ઉપયોગ નથી એ વીરસેવિત માર્ગને અનુસરત નથી. ૪૦ ચિર પિ સે મુણ્ડસઈ વિત્તા, અથિરશ્વએ તવનિયમિહિં ભો ચિર પિ અપ્રાણ કિલેસઈત્તા, ન પારએ હેઈ હુ સંપરાએ ૪૧ જે (બમણુ) લાંબા સમય મુંડ થઈને પણ તેમાં અસ્થિર અને તપ-નિયમમાં ભ્રષ્ટ છે એ બહુ વખત સુધી આત્માને કલુષિત કરીને પણ સંસારથી પાર થઈ શકતો નથી. ૪૧ પિલે વ મુઠ્ઠી જહ સે અસારે, અયક્તિએ કૂડકહાવણે વા ! રાઢામણી વેલિયપાસે, અમહદ્ઘએ હેઈ હુ જાણએસ ૪૨ જેવી રીતે પેલી મુઠી અને ખોટા સિકકા અસાર છે અને કાચ, વૈદુર્યમણિની માફક પ્રકાશે, તે પણ જાણકારની પાસે તેનું અલ્પ મૂલ્ય છે તેમ દ્રવ્યલિંગી પણ અનાથ છે. ૪ર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy