________________
૧૬૩
સુણેહ મે મહારાય, અ િખત્તેણુ ચેયસા ! જહા અણાહા ભઈ, જહા મેય` પવત્તિય
૧૭
હે મહારાજ ! જે પ્રકારે જીવ અનાથ થાય છે અને જે આશયથી મેં કહ્યું છે તે એકાગ્ર ચિત્તે સાંભળેા. ૧૭ કાસમ્મી નામ નયરી, પુરાણ પુરભૈયણી । તત્વ આસી પિયા મઝ, પયણસંચ
૧૮
પ્રાચીન નગરીમાં શ્રેષ્ઠ કૌશાંબિક નામની નગરી છે. જ્યાં મારા પિતા પ્રભૂત ધન સચય રહે છે. ૧૮
પઢમે વએ મહારાયા, અતુલા મે અવેિયણા । અહેાત્થા વિલા દાહા, સલ્વંગમુય પત્શિવા
૧૯
હે પાર્થિવ રાજા ! મારી પ્રથમ અવસ્થામાં મારી આંખમાં અતુલ પીડા થઈ અને આખા શરીરમાં બળતરા થવા લાગી. ૧૯
સત્શ જહા પતિક્ર્ખ, સરીર વિવરન્તરે । આવીલિજ્જ અરી યુદ્ધો, એવં મે અવેિયણા
२०
જેવી રીતે ક્રોધી દુશ્મન શરીરના મમ ભાગમાં પરમ તીક્ષ્ણ શસ્ત્ર ભોંકી દે એવી વેદના મારી આંખામાં થતી હતી. ૨૦ તિય' મે 'તરિચ્છંચ, ઉત્તમંગ' ચ પીઈ । ઇંદ્રાણિસમા ધારા, વેયણા પરમ દારુણા
૨૧
ઇન્દ્રનુ વજ્ર લાગવાથી જેવી વેદના થાય તેવી ધેર અને મહા દુઃખદાયી વેદના મારી કમર, હૃદય અને માથામાં થતી હતી. ૨૧
ઉડ્ડિયા મે આયરિયા, વિજ્જામંત તિગિયા અખીયા સત્ન કુસલા, મતમૂલ વિસારયા
૨૧
મારી ચિકિત્સા કરવા માટે વિદ્યા, મંત્ર, મૂલ અને શસ્ત્ર ચિકિ સામાં કુશન્ન અને વિશાલ આચાય ઉપસ્થિત થયા. ૨૨
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ