SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ આ મુનિનું અતિ ઉત્કૃષ્ટ રૂપ જોઈને રાજા આશ્ચર્યમાં પડે. ૫ અહો વણે અહે સર્વ, અહે અજજસ્સ સેમિયા અહે ખન્તી અહો મુત્તી, અહે ભેગે અસંગતા ૬ અદ્દભૂત રૂ૫, અદ્દભૂત આકૃત્તિ, અભૂત આર્ય કાંતિ, અદ્દભૂત ક્ષમા, અદ્દભૂત નિસ્પૃહતા અને અદ્ભુત ભેગમાં અનાસક્તિ. ૬ તરૂ પાએ ઉ વન્દિત્તા, કાણુ ય પયાહિણું છે નાઈદૂરમણસને, પંજલી પવિપુચ્છઈ રાજા એની પ્રદક્ષિણ અને ચરણોમાં વંદન કરીને ન અતિ દૂર અને ન અતિ પાસે બેસીને હાથ જોડીને પૂછવા લાગે. ૭ તરણે સિ અજે પબ્લઈઓ, ભેગકાલગ્નિ સંજયા ઉવ િસિ સામણે, એયમ સુણેમિ તા ૮ હે આર્ય ! આપ તરુણ અવસ્થામાં પ્રવજિત થયા છે, ભગ ભેગવવાના વખતમાં સંયત થયા છે, આનું કારણ હું જાણવા ઈચ્છું છું. ૮ અણાહે મિ મહારાય, નાહે મઝ ન વિજઈ અકમ્પગ સુહિં વાવિ, કંચિ નાભિસમેમોં ૯ મહારાજ ! હું અનાથ છું, મારે કેઈ નાથ નથી. મારા ઉપર કઈ અનુકંપા કરનાર મિત્ર નથી. આ જ કારણ આપ જાણે. ૯ તઓ સો પહસિઓ રાયા, સેણિઓ મગહાહિ એવં તે ઇમિત, કહું નાહે ન વિજઈ ૧૦ આ સાંભળીને રાજા હસવા લાગ્યા. આવી મોટી હિવાળાને પણ કાઈ નાથ નથી શું? ૧૦ મિ ના ભયનાણું, ભેગે ભુજાહિ સંજયા મિત્તનાઈપરિવુમાણસે ખુ સુલતું ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy