SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ મહાનિયંઠિર્જ વસઈમ અજઝયણું મહાનિગ્રંથી નામનું વીસમું અધ્યયન સિદ્ધાણં નમે કિચા, સંજયાણું ચ ભાવ અથધમ્મગઈ તન્ચ, અણસિદ્ધિ સુહ મે સિદ્ધ અને સંયમિઓને ભાવપૂર્વક નમસ્કાર કરીને મારી પાસેથી ધર્મ અને અર્થ ધર્મના યથાર્થ સ્વરૂપને સાંભળો. ૧ પભૂયરયણે રાયા, સેણિઓ મગહાહિ વિહારજજૉ નિજજાઓ, મકિ િસિ ચેઈએ ૨ અને રત્નોને સ્વામી મગધાધીપ શ્રેણિક મંડિફક્ષિ નામના ચિત્યમાં વિહાર યાત્રા અર્થે નીકળે. ૨ નાણાદુમલાતાઈPણું, નાણાકિખનિસેવિયં નાણાકુસુમસંછન્ન, ઉજાણું નન્દાવમ આ ચૈત્ય નાના પ્રકારના વૃક્ષ લત્તાઓ અને પુષ્પોથી આચ્છાદિત હતું. નાના પ્રકારના પક્ષીઓથી સેવિત તથા નંદનવન જેવું હતું. ૩ તલ્થ સો પાસઈ સાહુ, સંજયં સુસમાહિયં . નિસિનં કખમૂલમિ, સુકુમાલ સહેયં ૪ ત્યાં શ્રેણિક રાજા એક સાધુને વૃક્ષના નીચે બેઠેલા જુવે છે. આ સાધુ સંયમશીલ, સમાધિશીલ, સુકુમાર અને પ્રસન્નચિત્ત હતા. ૪ તસ્ય સર્વ તુ પાસિત્તા,રાઈ તમિ સંજએ અન્તપરમે આસી, અઉલો સવવિઝ્મહએ ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy