SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૭ વસ્ત્ર ઉપર લાગેલી ધૂળની માફક સિદ્ધિ, પૈસે, મિત્ર, પુત્ર, સ્ત્રી અને સંબંધીઓને છોડીને મૃગાપુત્ર બહાર નીકળી ગયા. ૮૭ પંચમહવ્યયજુરો, પંચહિં સમિએ તિગુત્તિગુત્તે યા સભિન્તરબાહિરએ, તો કમ્મસિ ઉજજુઓ ૮૮ પાંચ મહાવ્રતયુક્ત, પાંચ સમિતિ સહિત, ત્રિગુપ્તિથી ગુમ થઈ મૃગાપુત્ર બાહ્ય અને અત્યંતર તપ કર્મમાં ઉઘત થયો. ૮૭. નિગ્સમે નિરહંકાર, નિસ્સગા ચત્તગાવો સમો ય સવ્વભૂસુ, તમેસુ થાવસુ ય ૮૯ મૃગાપુત્ર મમત્વ રહિત, અહંકાર રહિત, સર્વ સંગ રહિત, રસગારવ, રિદ્ધિગારવ, અને સાતામારવ ત્યાગીને બધા ત્રસ અને સ્થાવર પ્રાણુઓ ઉપર સમભાવ રાખવા લાગ્યો. ૮૯ લાભાલાભે સુહે દુખે, છવિએ મરણે તહા સમો નિન્દાપસંસાસુ, તહા માણાવમાણએ ૯૦ મૃગાપુત્ર લાભ-લાભ, સુખ-દુઃખ જીવન-મરણ, નિંદા–પ્રશંસા તથા માનાપમાનમાં સમભાવ રાખવા લાગ્યો. ૯૦ ગાસુ કસાસુ, દષ્ઠલભએસુ યા નિયત્તો હાસગાએ, અનિયાણે અબધૂણે ૯૧ નિદાન અને બંધનથી રહિત થઈને મૃગાપુત્ર ત્રણ ગારવ, ચાર કષાય, ત્રણ દંડ, ત્રણ શલ્ય, સાત ભયથી તથા હાસ્ય અને રાગથી નિવૃત્ત થઈ ગયા. ૯૧ અણિશ્મિઓ ઈહિં લોએ, પરલોએ અણિર્સીિઓ વાસીચન્દણકપ ય, અસણે અણસણે હા ૯૨ મૃગાપુત્ર આલેક અને પરલોકની આકાંક્ષાઓથી વિરક્ત થયા. આહાર મળે કે ન મળે તેની પરવા નહતી. ચંદનથી પૂજે કે વાંસલાથી છેદે તો પર તે સમભાવ રાખવા લાગ્યા. ૯૨ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy