________________
૧૫૮
અપસલ્વેહિ દહિં, સબઓ પિહિયાસ અઝપઝાણજેગેહિં, પથદમસાણે
મૃગાપુત્ર અપ્રશસ્ત દ્વારે અને બધા આને નિરાધ કરીને આધ્યાત્મિક ધ્યાનના યોગથી પ્રશસ્ત સંયમવાળો છે. ૯૩ એવં નાણુણ ચરણેણ, દસણ તવેણુ ય . ભાવણારહિ ય સુદ્ધાહિં, સમું ભાવિ નુ અપયં ૯૪
આવી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી તથા શુદ્ધ ભાવનાથી સમ્યક પ્રકારે આત્માને ભાવતા-૯૪ બહુયાણિ ૧ વાસાણિ, સામમાલિયા માસિએણ ઉ ભત્તેણ, સિદ્ધિ પત્તો અણુત્તર ૯૫
ઘણાં વર્ષો સુધી શ્રમણપણાનું પાલણ કર્યું અને માસ ખમણને સંથારે કરી સર્વશ્રેષ્ઠ સિદ્ધગતિને પામ્યા. ૦૫
એવં કરન્તિ સંબુદ્ધા, પંડિયા પવિયકપણું વિણિઅતિ ભેગેસુ, મિયાપુરે જહામિણી ૯૬
જે પુષે બુદ્ધિમાન, તત્વજ્ઞ અને વિચક્ષણ હોય છે તેઓ મૃગાપુત્રની માફક ભેગોથી નિવૃત્ત થઈ જાય છે. ૯૬ મહાપભાવસ્ય મહાજસસ્સ મિયાઈ
પુરસ્ય નિસન્મ ભાસિયું ! તવ પહાણુચરિયં ચ ઉત્તમં,
ગતિપહાણું ચ તિલેગવિસ્તૃત ૯૭ મહા પ્રભાવશાલી, મહા યશસ્વી, શ્રી મૃગાપુત્રનું તપ પ્રધાન, ચારિત્ર પ્રધાન અને ગતિ પ્રધાન એવું ત્રણ લોકમાં પ્રસિદ્ધ કથનને સાંભળીને ધર્મમાં પુરુષાર્થ કરવો જોઈએ. ૯૭ વિયાણિયા દુકુખવિવદ્વણું ધણું,
મમત્તબધં ચ મહાભયાવહ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ