SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ આવી રીતે સંયમમાં સાવધાન અને અનેક સ્થાનમાં ભ્રમણ કરનાર ભિક્ષુ મૃગચર્યાનું આચરણ કરીને મેક્ષમાં જાય છે ૮૨ જહા મિત્રે એગ અeગથારી, અણેગવાસે ધુવારે ય એવં મુણી ગાયરિયં પવિ, ને હીલએ ને વિય ખિંસજા ૮૩ જેમ મૃગ એકલે કોઈ એક સ્થાન પર રહેતો નથી, અનેક સ્થાનેમાં ઘુમે છે અને સદા ગીરીથી નિર્વાહ કરે છે એમ ગોચરી માટે ગયેલ મુનિ આહાર ન મળે તો કોઈની અવહેલન ન કરે. ૮૩ મિગચારિત્ર્ય ચરિસ્સામિ, એવં પુત્તા જહા હું અમ્માપિઉહિં ણુન્નાએ, જહાઈ ઉવહિં તહા ૮૪ હું મૃગચર્યાનું પાલન કરીશ હે પુત્ર! જેમ સુખ ઉપજે તેમ કરે. માતા-પિતાની આજ્ઞા મળ્યા પછી મૃગાપુત્ર ઉપધિને ત્યાગ કરે છે. ૮૪ મિયચારિયં ચરિસ્સમિ, સલ્વદુકખવિમોકખણિં ! તુભેહિ અભણુનાઓ, ગચ્છ પુત્ત જહાસુહું ૮૫ મૃગાપુત્રે કહ્યું. આપની આજ્ઞાથી હું સર્વ દુઃખોથી મુક્ત થવા મૃગચર્યા કરીશ. માતા-પિતાએ કહ્યું પુત્ર! જેમ તને સુખ ઉપજે તેમ કર. ૮૫ એવું સે અમાપિયરે, અમાણિત્તાણ બહુવિહું ! મમત્ત છિન્દઈ તાહે, મહાનાને વ્ય કંચુકં ૮૬ આમ મૃગાપુત્ર અનેક રીતિએ માતા-પિતાની આજ્ઞા લઈને, મમત્વને છેદે છે. જેમ મહાનાગ કાંચળી ત્યાગે છે. ૮૬ 1 વિત્ત ચ મિત્તિ ય, પુત્તદાર ૨ નાયએ રેણ્યં વ પડે લગ્ગ, નિદધુણિત્તાણુ નિગઓ ૮૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy