SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ૪૦ અહી વેગતદિીએ, ચરિતે પુત્ત દુક્કરે. જવા લેહમયા ચેવ, ચાયવ્વા સુદુર ૩૮ (૨) હે પુત્ર! જેવી રીતે સાપ એકાગ્ર દૃષ્ટિ રાખે છે તેવી રીતે મનને એકાગ્ર રાખીને ચારિત્ર પાળવું અઘરું છે, અને લેખંડના ચણા ચાવવા જેવો સંયમ પાળો અતિ કઠણ છે. ૩૮ (૨) જહા અગિસિહા દિત્તા, પાઉ હેઈ સુદકરા તહ દુર કરેલું જે, તારૂણણે સમણત્ત ૩૯ જેમ બળતી અગ્નિશિખાને પીવી અતિ દુષ્કર છે તેમ તસવસ્થામાં શ્રમણપણું અતિ દુષ્કર છે. ૩૯ જહા દુખં ભરેઉં જે, હાઈ વાયસ્સ કેન્થલે તહા દુખં કરેલું જે, કીણું સમણત્તણું જેવી રીતે કપડાંની થેલીમાં પવન ભરવો કઠણ છે, એવી રીતે કાયરતા રહિત સંયમ પાળવો કઠણ છે. ૪૦ જહ તુલાએ તોલેઉં, દુકારે મન્દર ગિરી તહા નિહુયેનીસંકે, દુરં સમણત્તણું ૪૧ જેવી રીતે સુમેરુ પર્વત ત્રાજવામાં તલવો દુષ્કર છે એવી રીતે નિશ્ચલ અને નિશંક થઇને સાધુપણું પાળવું દુષ્કર છે. સર જહા ભુમાહિં તરિઉ, દુક્કર યણાયરે તહા અણુવસનેણ, દમસાગરે જેમ સમુદ્રને ભુજાથી તો અધરે છે તેમ કષાયોને ઉપશાંત કર્યા વિના સંયમરૂપ સમુદ્ર તરવે અઘરો છે. ૪૨ ભુંજ માણસએ ભેગે, પંચલખણુએ તુમ ! ભુત્તભેગી ત જાયા, પચ્છા ધમ્મ ચરિસ્સસિ ૪૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy