SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ હે પુત્ર! તું આ શબ્દાદિ પાંચ લક્ષણવાળા ભાગને ભગવ. ભુક્ત ભોગી થયા પછી તું ધર્મને સેવ કરે સે બિંત અમ્માપિયરે, એવમેવ જહા કુડું | ઇલેએ નિપિવાસસ્સ, નOિ કિંચિવિ દુક્કર ૪૪ મૃગાપુત્રે કહ્યું કે, હું માતા-પિતા ! આપનું કહેવું શક છે, પરંતુ આલેકમાં નિસ્પૃહ પુરુષને કઈ વસ્તુ દુષ્કર નથી. ૪૪ સારીરમાણસા ચેવ, વેણાએ અણન્ત . મએ સેઢાએ ભીમાઓ, અસઈ દુખભાયાણિ ય ૪૫ મેં શરીર અને મનની ભયંકર વેદના અનંતવાર સહન કરી અને અનેકવાર દુઃખ અને ભયને અનુભવ કર્યો. ૪૫ જરામરણકાન્તા, ચારિતે ભયાગરે મએ સેઢાણિ ભીમાણિ, જન્માણિ મરણાણિ ય ૪૬ ચાર ગતિવાળી જન્મ-મરણરૂપ અટવીમાં મેં જન્મ-મરણના ભીષણ સંકટ સહન કર્યા. ૪૬. જહા ઇહ અગણી ઉહે, ઈત્તા સુન્તગુણે તહિ ! નરએસુ વેયણા ઉહા, અસ્સાયા વેઇયા માએ ૪૭ અહિં અગ્નિમાં જેટલી ઉષ્ણુતા છે એનાથી અનંતગણું ઉષ્ણતા-વેદના નર્કમાં છે. આવી અસાતા-વેદના મેં સહન કરી છે. ૪૭ જહા ઇહું ઇમં સીય, ઇ ણcગુણે હિં નરએસુ વેયણ સીયા, અસાયા વેઇયા એ ૪૮ અહિં જેવી ઠંડી છે, એનાથી અનંતગણી ઠંડી નરકામાં છે, એ અસાતા વેદનાને મેં સહન કરી છે. ૪૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy