SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ એવં ધર્મ પિ કાણું, જે ગઈ પરં ભવં ! ગચ્છો સે સુહી હેઇ, અપકમે અવેયણે ૨૨ આવી રીતે ધર્મનું પાલન કરીને પરભવમાં જાય છે, એ અપ કર્મ અને વેદના રહિત થઈને સુખી થાય છે. રર જહા ગેહે પલિત્તશ્મિ, તસ્સ ગેમ્સ જે પહૂ સારભાણિ નીeઈ, અસારું અવઉઝઈ ૨૩ જેવી રીતે ઘરમાં આગ લાગ્યા પછી ઘરને માલિક મૂલ્યવાન વસ્તુઓને બહાર કાઢે છે અને અસાર વસ્તુઓને છોડી દે છે. ૨૩ એવં લેએ પલિત્તશ્મિ, જરાએ મરણણ યા અપાછું તારઈસામિ, તુભેહિ અણુમનિએ ૨૪ તેમ જરા અને મૃત્યુથી બળતા આ લેકમાંથી હું આપની આજ્ઞા મેળવીને મારા આત્માને તારીશ. ૨૪ તે બેન્તિ અમ્માપિયરે, સામણે પુત્ત દુરે ગુણાણું તુ સહસ્સાઈ, ધારેશ્વાઈ ભિખુણે ૨૫ માતા-પિતા કહેવા લાગ્યા–હે પુત્ર! શ્રમણપણું દુષ્કર છે, તેમાં સાધુએ હજાર ગુણો ધારણ કરવા પડે છે. ૨૫ સમય સવ્વભૂસુ, સસુમિત્તે સુ વા જગે ! પાણાઇવાયવિર જાવજછવાએ દુર સંસારમાં સર્વ પ્રાણીમાત્રમાં સમતા-સરખુ વાત્સલ્ય ભલે તે મિત્ર હોય કે દુશ્મન હોય તો પણ જીવનપર્યત હિંસાથી વિરામ થવું દુષ્કર છે. ૨૬ નિગ્નકાલપમણું, મુસાવાયવિવજણું ભાસિયત્રં હિયં સર્ચ, નિચ્ચાઉતેણ દુરં ૨૭ સર્વ કાળ માટે અપ્રમત્ત થઈને મૃષા–અસત્ય ત્યાગવું અને ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy