________________
૧૪૪
જન્મ દુકખ જરા દુખ, રોગાણિ મરણાણિ ય ! અહે। દુકખે હું સંસારા, જત્થ કીસન્તિ જન્તવા
૧૬
જન્મ દુઃખરૂપ છે, જરા દુઃખ છે, રાગ અને મરણુ દુઃખરૂપ છે. અરે! આ બધા સંસાર દુઃખરૂપ છે. આમાં જીવ કલેશ મેળવે છે. ૧૬ ખેત્તવત્યુ. હિરણ્ણ... ચ, પુત્તદ્વાર' ચ અધવા । ચઈત્તાણ` ઈમ' દેહ, ગન્તવ્યમવસન્સ મે
૧૭
ક્ષેત્ર, ધર, સાનુ, ચાંદી, પુત્ર, સ્ત્રી, ધુશ્મે અને આ શરીરને છેડીને મારે અવશ્ય જવુ પડશે. ૧૭
જહા કિમ્પાગફલાણ, પરિણામેા ન સુન્દરો । એવ’ ભુત્તાણ ભાગાણ’, પરિણામા ન સુન્દર
૧૮
જેવી રીતે કંપાક ફળનુ પરિણામ સુંદર નથી તેવી રીતે ભાગવેલા ભાગાનુ પરિણામ સુંદર નથી. ૧૮
અહાણ જો મહુન્તં તું, અપાહેએ વજ્જઈ ગચ્છન્તા સે। દુહી હેાઈ, છુહાતણ્ણાએ પીડિઓ
૧૯
જે મનુષ્ય ભાથું લીધા વિના લાંબી મુસાફરી કરે છે તે આગળ જતાં ભૂખ-તરસથી પીડા પામીને દુ:ખી થાય છે. ૧૯
એવ ધમ્મ અકાઊણ, જો ગઇ પર' ભવ । ગચ્છન્તા મા દુહી હાઈ, વાહીરાગહું પીડિઓ
૨૦
આવી રીતે ધર્મો ન કરનારે પરભવમાં જતાં વ્યાધિ અને રાગથી પીડિત થઇને દુઃખી થાય છે. ૨૦
અદ્ધાણં જો મહુન્તતુ, સપાહે પવઈ ગચ્છન્તા સા સુહી હેાઇ, જીહ્વાતન્હાવિવજ્જિ
૨૧
જે મનુષ્ય ભાતું સાથે લઈને લાંખી સફર કરે છે એ માર્ગોમાં ભૂખ પ્યાસથી રહિત થતે સુખી થાય છે. ૨૧
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ