SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ મિયાપુત્તીયં એકનવિંશતિતમ અજઝયણું મૃગાપુત્ર નામનું ઓગણીસમું અધ્યયન સુગ્રીવે નયરે રમે, કાણુણુજાહિએ ! રાયા બલભદ્રિ ત્તિ, મિયા તસ્સગ્નમાહિતી ૧ સુગ્રીવ નામના નગરમાં જેની અંદર અનેક પ્રકારના સુશોભિતરમણીય ઉદ્યાન અને વન હતાં, તેને બલભદ્ર નામનો રાજા અને મૃગ નામની તેની પટરાણી હતી. ૧ તેસિં પ બલસિરી, મિયાપુ ત્તિ વિષ્ણુએ અમ્માપિઊણ દઈએ, જુવરાયા દમીસરે અને બલથી નામ પુત્ર હતું, જે મૃગાપુત્ર નામથી વિખ્યાત હતા. માતા-પિતાને તે પ્યારે હતા. તે યુવરાજ અને (ઉદ્ધાંતોનો) દમીશ્વર-દમનાર હતા. ૨ નન્દણે સે ઉ પાસાએ, કીલએ સહ ઈWિહિ. દેવે દેગુન્દને ચેવ, નિર્ચા મુઈ માણસે આ યુવરાજ નંદનવન જેવા પ્રાસાદ-મહેલમાં સ્ત્રીઓની સાથે દેગુન્દક દેવ જેવો હંમેશાં મુદિત મનવાળે હતા. ૩ મણિયણકેટિંમતલે, પાસાયાલયણહિંઓ આલએઈ નગરસ, ચઉત્તિયચરે જે મહેલના આંગણામાં મણિ અને રત્ન જડયા છે એવા મહેલમાંથી આ નગરના ત્રણ–ચાર અને ઘણા રસ્તા વાળું બજાર દેખાતું હતું. આ અહ તત્ય અઈચ્છન્ત, પાસઈ સમણુસંયે તવનિયમસંજમધરં, સીલ ગુણ આગ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy