SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ દુદ્ધ દહીવિગઈએ. આહાઈ અભિખણું અરએ ય તેવોકમે, પાવસમણે ત્તિ વુઈ ૧૫ જે દુધ, દહીં અને વિનયનું વારંવાર સેવન કરે છે, જે તપ કર્મમાં પ્રીતિ વિનાનો છે તે પાપ શ્રમણ છે. ૧૫ અત્યન્તશ્મિ ય સૂરશ્મિ, આહાઈ અભિખણું ચોઈએ પડિચોઈએ, પારસમણે ત્તિ લુઈ ૧૬ જે સૂર્યના અસ્ત સુધી ખા-ખા કરે છે. એવું ન કરવાને ઉપદેશ આપનારની સામે બોલે છે તે પાપ શમણું છે. ૧૬ આયરિયપરિચાઈ, પપાસદ્ધસેવએ. ગાણું ગણિએ ડબલૂએ, પારસમણે ત્તિ લુઈ ૧૦ જે આચાર્યને ત્યાગ કરે છે, પર પાખંડને સેવે છે. જે છે માસમાં ગચ્છને બદલે છે તે પાપ શ્રમણ છે. ૧૭ સયં ગેહું પરિગ્રજ, પરગેહંસિ વાવરે ! નિમિત્તે ય વવહરઈ, પાવસમણે ત્તિ લુઈ ૧૮ જે પિતાનું ઘર છોડીને બીજાને ઘેર ફરે છે, જે નિમિત્ત બતાવીને દ્રવ્ય ઉપાર્જે છે તે પાપ શ્રમણ કહેવાય છે, ૧૮ સન્નાઈપિડું જમેઈ, નેચ૭ઈ સામુદાણિયં ગિહિનિસેજ ચ વાહેઈ, પારસમણે ત્તિ લુચ્ચઈ ૧૯ - જે પિતાની જ્ઞાતિને આહાર લે અને સામુદાયિકની ભિક્ષા લેતો નથી, જે ગૃહસ્થની પથારી ઉપર બેસે છે તે પાપ શ્રમણ કહેવાય છે. ૧૯ એયારિસે પંચકુસીલેસંધુઓ, વધેરે મુણિપવરાણ હેટ્ટિ મેપ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy