SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પડિલેહેઈ પમત્તે સે, કિંચિ ગુરુપારિભાવએ નિચ્ચ', પાવસમણે ત્તિ લુચ્ચુંઈ હુ નિસામિયા । ૧૦ જે પ્રતિલેખનમાં પ્રમાદ સેવે છે. જે વિકથા સાંભળવામાં મન લગાવે છે અને શિખામણુ આપનાર્ ગુરૂની સામે ખેલે છે તે પાપ શ્રમણુ છે ૧૦ બહુમાઈ પમ્રહરે, ધે લુધ્ધે અણિગ્ગહે । અસ`વિભાગી અવિયત્તે, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ ૧૧ જે બહુ માયાવી, કપટી, જે અતિ વાચાળ, ધમડી, લુબ્ધ, અસ યમી, સ્વાથી, એકલપેટા, અપ્રિય છે તે પાપ શ્રમ છે. ૧૧ વિવાદ' ચ ઉદીરેઈ, અહુમ્મે અત્તપન્નહા । ગુગ્ગહે લહે રસ્તે, પાવસમણે ત્તિ લુચ્ચ ૧૨ જે વિવાદના પ્રસ`ગે ઉભા કરે છે, જે અધી છે, જે આત્મા બુદ્ધિ વિનાના છે, જે લડાઇ અને કલહમાં આસક્તિવાળે! છે તે પાપશ્રમણુ કહેવાય છે. ૧૨ અથિરાસણે કઇએ, જત્થ તત્વ નિસીયઈ ધ આસન્નિ અણુાઉત્તે, પાવસમણે ત્તિ લુચ્ઈ ૧૩ જે અસ્થિર આસનવાળા છે, કુચેષ્ટા કરનાર છે, જે ગમે ત્યાં બેસી જાય છે, જે આસનાદિના વિષયમાં અનુપયેાગી છે તે પાપશ્રૠષ્ણુ છે. ૧૩ સસર ખપાએ સુવઈ, સેજ્જ ન ડિલેઈ ! સંચારએ અણુાઉત્તે, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ ૧૪ જે ચિત્ત રજવાળા પગને પૂજ્યા વિના સૂઈ જાય છે, જે પથારીનું પડિલેહણુ કરતા નથી, જે સંથારાના વિષયમાં અનુપયોગી છે તે પાપશ્રમણુ છે. ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy