SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ જે આચાય ઉપાધ્યાયથી શ્રુત અને વિનય ધ પ્રાપ્ત કર્યાં છે તે આચાયેતિ અજ્ઞાની નિંદે છે તે પાપ શ્રમણ કહેવાય છે. ૪ આયરિયઉવજ્ઝાયાણં, સમ્' ન પતિપ્ઈ । ખડિપૂયએ ધે, પાવસમણે ત્તિ લુચ્ચઈ જે ધમંડી-અક્કડ થખતે આચાર્યા–ઉપાધ્યાયેાની સુસેવા કરતા નથી અને ગુણીજતેની પૂજા—બહુમાન કરતેા નથી તે પાપ શ્રમણુ કહેવાય છે. પ સમ્મદ્ભુમાણા પાણાણિ, બીયાણિ હરિયાણિ ય । અસજતે સંજયમન્નમાણા, પાવસમણે ત્તિ લુઈ ૬ પાણી, બીજ અને લીલેાતરીનું મન કરનારા અને ખુદ પોતે અસતિ થઈને સયંતિ માનનારા પાપ શ્રમ છે. હું સથાર લગં પીઢ, નિસેજ પાયકમ્મલ । અપમયિમારૂહઈ, પાવસમણે ત્તિ લુચ્ચઈ તૃણુની પથારી, પાટ, આસન, સ્વાધ્યાયભૂમિ, પગ લુણીયુ એને પુંજ્યા વિના ઉપયોગ કરે તે પાપ શ્રમણ છે. ७ દેવદવસ ચ, પમ-તે ય અભિકખણ ઉલ્લે ઘણું ય ચડે ય, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ ૮ જે ઝડપથી અયત્નાથી ચાલે છે, પ્રમાદી થઈને બાલક આદિત ઉલ્લધે છે, જે ક્રેાધી છેતે પાપ શ્રમણુ કહેવાય છે. ' પડિલેહેઈ પમત્તે, અવઉજ્જીઈ પાયકમ્બલ' । પડિલેહાણાઉત્તે, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ જે પડિલેખનમાં પ્રમાદ કરે છે, જે પાત્રને અને કબલને અહિં તહિં વેરવિખેર રાખેછે, પ્રતિલેખનમાં અનુપયેાગ સેવે છે તે પાપશ્રમણ છે. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy