________________
૧૩૦ અયંસિ લેાએ વિમેવ ગરહિએ,
ન સે ઈહ નેવ પરથલાએ ૨૦ આ રીતે પાંચ પ્રકારના કુશીલ (પાશ્વસ્થ, ઉન્ન, કુશીલ સંસક્ત અને સ્વચ્છંદ) થી યુક્ત સંવર રહિત પધારી, શ્રેષ્ઠ મુનિ
ની અપેક્ષાએ નીચ છે, આવા માણસે વિષની માફક નીચ છે, તેને આ લેક કે પરલેક સુધરતા નથી. ૨૦ જે વજએ એતે સદા ઉદાસે,
સે સુવ્યએ હેઈ મુણુણ મા અયંસિ લેએ અમયં વ પૂઈએ, આરાહએ લોગમિણું તહાં પર ૨૧
ત્તિ બેમિ જે મુનિ આ દેને સદાને માટે છેડે છે એ મુનિઓમાં સુવતી થાય છે. આવા મુનિ આ લેકમાં અમૃત સમાન પૂજનીય થઈને આ લોક પરલોકની આરાધના કરે છે [ સુધારે છે.] ૨૧
એમ હું કહું છું,
ઈતિ સત્તરમું અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ