SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુની આજ્ઞા નહીં માનનાર, ગુરુની સમીપ નહીં રહેનાર, ગુરૂને પ્રતિકૂલ કાર્ય કરનાર તથા તત્વજ્ઞાનથી રહિત અવિનીત શિષ્ય કહેવાય છે. ૩ જહા સુણી પૂઈકની, નિકસિજજ સવ્વસ, એવં દુસ્સીલપડિણીએ, મુહરી નિક્કસિજઈ (૪) જેવી રીતે સડેલા કાનવાળી કુતરીને બધી જગ્યાએથી કાઢી સુકવામાં આવે છે, એવી રીતે દુષ્ટ સ્વભાવવાળે, ગુરુજનોથી વિપરીત આચરણ કરનારે, વાચાલ સાધુને પણ બધી જગ્યાએથી બહાર કાઢી મુકવામાં આવે છે. ૪. કણકગં ચઇત્તાણું, વિહેં ભુજજઈ સૂયરે: એવં સીલં થઈત્તાણું, દુસ્સીલે રમઈ મિએ, (૫) જેવી રીતે સૂઅર-ભૂંડ કણસલાનું વાસણ છોડીને વિષ્ટા ખાવી પસંદ કરે છે, એવી રીતે અજ્ઞાની સાધુ પણ સદાચારને છોડીને દુરાચારમાં લાગી જાય છે. ૫ સુણિયા ભાવે સાણસ, સૂયરન્સ નરલ્સ ય; વિએ ઠજજ અપાણ, છિન્તો હિયમર્પણે, (૬) કુતરી અને સૂઅર-ભૂંડની સાથે અવિનયી મનુષ્યની સમાનતાનું ઉદાહરણ સાંભળીને પિતાના આત્માનું હિત ઈચ્છનાર, આત્માને વિનયમાં સ્થાપિત કરે. ૬ તમહા વિણયમેસિજા, સીલં પડિલજજએ; બુદ્ધપુર નિયાગઠી, ન નિકસિજજઈ કહુઈ, (૭) આથી વિનયનું સેવન કરવું જોઈએ, જેથી શીલ-સદાચારની ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy