SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર [ મૂળ અને ભાષાંતર ] વિયસુર્ય પઢમં અઝયણું સંજોગા વિષ્ણમુક્કલ્સ, અણગારક્સ ભિખુણે; વિણયં પાઉ કરિશ્તામિ, આણપુષિં મુહ મે. (૧) હે શિષ્ય ! એ સાધુઓના વિનય ધર્મને પ્રગટ કરું છું. જે બાહ્ય અને અભ્યતર સંયોગોથી રહિત, ઘરબાર તથા આરંભપરિગ્રહને ત્યાગ કરીને ભિક્ષાથી જ નિર્વાહ કરવાવાળા છે. વિનયને અનુક્રમે સાંભળે. ૧ આણનિદેશકરે, ગુરુણમુવવાયકાર; ઇંગિયાગારસંપને, એ વિષ્ણુએ ત્તિ લુઈ (૨) વિનીત શિષ્ય ગુર્ની આજ્ઞાનું પાલન કરનાર, ગુની પાસે રહેનાર અને ગુરુના ઈગિત-ઈશારા તથા આકારથી મનેભાવ જાણીને કાર્ય કરનાર હોય છે. આ શિષ્ય વિનીત કહેવાય છે. ૨ આણનિદેસાકરે, ગુણમણૂવવાયકાર; પડિણીએ અસંબુધે, અવિણીએ ત્તિ લુચઈ (૩) ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy