SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આજથી ૨૪૯૦ વર્ષ પૂર્વે', સર્વજ્ઞ શ્રી મહાવીર દેવે, પેાતાના આયુષ્યના સેાળ પ્રહર બાકી રહ્યા ત્યારે, ભવ્ય જીવેાના કલ્યાણાર્થે, અપાપા નગરીમાં હરતીપાળ રાજાની લેખન શાળામાં, નવ મલી અને નવ લિવી ગણના રાજાએ એકત્ર થયા હતા અને જેએ ભગવાન મહાવીરના સાન્નિધ્યમાં છ પૌષધનું વ્રત લઈ ધર્મારાધન કરી રહ્યા હતા, તે વખતે ભગવાન મહાવીર સ્વામીએ આ ઉત્તરાયન સૂત્રની અંતિમ અમર દેશના આપી હતી. આથી જ આ સૂત્રને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અથવા ભ. મહાવીરની અંતિમ દેશના કહેવામાં આવે છે. આ સૂત્ર ભવ્ય વાને આત્મકલ્યાા ખૂબ જ ઉપયાગી છે. આ પુસ્તકની પહેલી આવૃત્તિ અમદાવાદ નિવાસી શ્રી બુધાભાઈ મહાસુખરામ શાહે ( હાલમાં શ્રી યામુનિજી ) ઇ. સ. ૧૯૫૨ માં પ્રકાશિત કરેલી. તેને આજે બાર વર્ષ વીતી ગયા છે અને અભ્યાસી વની આ પુસ્તક માટે ખૂબ જ માગણી હતી, તે લક્ષમાં લઇ, અમેએ તે પ્રસિદ્ધ કરી છે અને વિના મૂલ્યે આપવાનું નકી કર્યુ છે. તે જિજ્ઞાસુ ભાઈબહેને આતે લાભ લઈ અધ્યયન અને નિદિધ્યાસન કરી આત્મ પ્રગતિ સાધવા પ્રેરાશે તે અમારા હેતુ સિદ્ધ થશે. આ પુસ્તક અમદાવાદમાં સ્થા. જૈન પત્રના તંત્રી શ્રી જીવણલાલ સંધવી દ્વારા છપાવવામાં આવ્યું છે. તેઓએ પ્રથમ આવૃત્તિ પ્રમાણે જ ગાથા અને ભાવા રાખ્યા છે, છતાં પ્રાકૃત ગાથા માટે સ ંતબાળ કૃત - જૈન સિદ્ધાન્ત પાડમાળા 'ના આશ્રય લઈ શુદ્ધિ માટે ખૂબ જ કાળજી રાખી છે તેમજ ભાષાંતર પણ વ્યવસ્થિત કર્યુ છે તે માટે અમે તેમનેા આભાર માનીયે છીએ, તેમ છતાં પ્રઈ અશુદ્ધિ રહી જવા પામી હોય તા વિજ્રને સુધારી લેશે એ વિનંતી. -પ્રકાશક ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy