SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ છે બંભચેર માહિઠાણું અજઝયણું સેલમું અધ્યયન સુયં કે, આઉસ તેણે ભગવયા એવમખાય:– હે આયુષ્માન ! તે ભગવાન મહાવીર પાસેથી જે મે સાંભળ્યું છે તે હું કહું છું - - ઈહ ખલુ થેરેહિં ભગવન્તહિં દસ બલ્સચેર સમાહિઠાણું પન્નત્તા, જે ભિખૂ સોચ્ચા નિસન્મ સંજમબહુલે, સંવરબહુલે, સમાહિબહુલે, ગુરૂ ગુરિંદિયે ગુત્તગંભયારી સયા અપમરે વિહરેજા ! આ સંસારમાં ખરેખર વીર ભગવંતોએ બ્રહ્મચર્યના દશ સમાધિસ્થાન ફરમાવ્યા છે. જે ભિક્ષુ સાંભળીને વિચારીને સંયમમાં, સંવરમાં અને સમાધિમાં બહુ દ્રઢ થાય અને મન, વચન, કાયાથી ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી થઈને હંમેશાં અપ્રમત્તા થઈને વિચરે. કરે ખલુ તે થેરેહિં ભગવન્તહિં દસ બબ્બરસમાહિઠાણ પત્નત્તા, જે ભિકબૂ સચ્ચા નિસન્મ સંજમબહુલે સંવરબહુલે સમાહિબહુલે ગુત્તિ ગુન્દ્રિએ ગુત્તબભયારી સયા અપમત્તે વિહરેજા ? Wવીર ભગવંતોએ બ્રહ્મચર્યના દશ સ્થાન કયા કયા બતાવ્યા છે, જેને સાંભળીને-ચિંતવીને સંયમ, સંવર અને સમાધિમાં દ્રઢ ગુપ્ત ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી સદા અપ્રમત્ત વિયરે. ઇમે ખલુ તે હિં ભગવતેહિં દસ બબ્બરકાણા પનત્તા, જે ભિકબૂ સોચ્યા નિસન્મ સંજમબહુલે સંવરબહુલે સમાહિબહુલે ગુરૂ ગુરિન્દિએ ગુબબ્બયારી સયા અપમત્તે વિહરેજા ! ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy