SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ કર્યો હોય, એમની સાથે આલેકના ફળની પ્રાપ્તિ માટે વિશેષ પરિચય નથી કરતો તે જ ભિક્ષુ છે. ૧૦ સમયણાસણ પાણભેયણે વિવિહ, ખાઈમસાઇમં પરેસિંગ અદએ પડિસેહિએ નિયણે જે, તત્ય ન પઉસઈ સ ભિખૂ ૧૧ ગૃહસ્થને ત્યાં આહાર, પાણી, શયા, આસન તથા અનેક જાતને ખાદિમ સ્વાદિમ હોય છતા પણ આપે નહિ અને ઇન્કાર કરે પણ તેને પર ટૅપ કરે નહિં તે જ ભિક્ષુ છે. ૧૧ જ કિચિ આહારપાર્ગ, વિવિહં ખાઈમસાઇમં પરેસિં લધું જે તે તિવિહેણુ નાણુકપે, મણવયકાયસુસંલુડે સ ભિકબૂ ૧૨ ગૃહસ્થોને ત્યાંથી જે કંઈ આહાર–પાણી અને અનેક પ્રકારના ખાદિમ–સ્વાદિમ પ્રાપ્ત કરીને જે બાલ-વૃદ્ધાદિ સાધુ ઉપર અનુકંપા કરે છે, મન, વચન, કાયાને વશ રાખે છે તે સાધુ છે. ૧૨ આયામાં ચેવ જવોદણું ચ, સિય સેવીર જવેદમાં ચ ન હીલએ પિડું નીરસે તુ, પન્નકુલાઈ પરિશ્વએ સ ભિકબૂ ૧૩ ભિક્ષા માં ઓસામણ, જવનું ભડકું, ઠંડો આહાર, કાંજીનું પાણું, જવનું પાણી અને નિરસ આહારાદિ મળે તો પણ જે સાધુ નિંદા નથી કરતા તે સાધુ છે. ૧૩ સદા વિવિહા ભવન્તિ લાએ, દિવ્યા ભાણુસ્સગા તિરિચ્છા છે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy