SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ અંગવિયારે સરસ્ટ વિજયં જે, વિજાહિં ન જીવઈ સભિખૂ ૭ ભિક્ષુ તે છે કે જે, છેદનવિદ્યા, સ્વરવિદ્યા, ભૂમ્પિવિદ્યા, અંતરિક્ષ વિદ્યા, સ્વપ્ન શાસ્ત્ર, લક્ષણ, દંડ, વાસ્તુ, અંગવિચાર, પશુ-પક્ષીઓની બેલી જાણવી આ બધી વિદ્યાઓને ઉપગ આજીવિકામાં નથી કરતા. ૭ મતું મૂલં વિવિહં વેજાજચિત, વમવિયણ ધૂમeત્તસિણાણું ! આઉરે સરણું તિગિછિયું , તે પરિબ્લાય પરિવ્યએ સ ભિકબૂ ૮ મંત્ર, જડી બુટ્ટી, વિવિધ વૈદ્ય પ્રયોગ-વમન, વિરેચન, ધૂમ્રયોગ આંખનું અંજન, સ્નાન, આતુરતા, માતાપિતાદિનું શરણુઃ આ બધાને જ્ઞાનથી હેય જાણુને છોડી દે છે તે જ ભિક્ષુ છે. ૮ ખરિયગણ ઉગરાયપુત્તામાહણ, ભાઇય વિવિહા ય સિપણે છે ને તેસિં વય સિલેગપૂર્યા, પરિનાય પરિવ્યુએ સ ભિકબૂ ૯. ક્ષત્રિય, મલ, ઉગ્રંકુલ, રાજકુલ, બ્રાહ્મણ, ભગિક અને જુદી જુદી જાતના શિલ્પીઓની પ્રશંસા અને પૂજા નથી કરતા, આની સદોષતા જાણુને જે ત્યાગે છે તે જ ભિક્ષુ છે. ૯ ગિહિણે જે પવઈએણુ ,િ અપવઈએણુ વ સંથયા હવિજા તેસિં ઈહલેયફલ, જો સંથવું ન કરેઈસ ભિકબૂ ૧૦ જે દીક્ષા લીધા પછી અથવા પહેલા જે ગૃહસ્થને જોયા હોય,પરિચય ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy