SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સવં જગં જઈ તુહં, સવ્વ વાવિ ઘણું ભવે સä પિ તે અપજત્ત, નવ તાણાય તે તવ ૩૯ જે સર્વ જગત અને સર્વ ધન તમારું થઈ જાય તે પણ તે તમારા માટે અપર્યાપ્ત છે અને તે તમારું રક્ષણ કદાપિ નહિ કરે. ૩૯ મરિહિસિ રાયં જયા તયા વા, મરમે કામગુણે પહાય ! એક્કો હુ ધમે નરદેવ તાણ, ન વિજઈ અન્નમિહેહ કિંચિ ૪૦ હે રાજા ! જ્યારે આપ મરશે ત્યારે કામભોગે આપને અવશ્ય છેડવા પડશે. આ સંસારમાં ધર્મજ એક માત્ર શરણરૂપ છે. એના સિવાય બીજું કોઈ રક્ષક નથી. ૪૦ નાણું રમે પકિખણિ પંજરે વા, સંતાણછિન્ના ચરિસ્સામિ મેણું ! અકિંચણ ઉજજુકડા નિરાભિસા, પરિગ્રહારમ્ભનિયત્ત દાસા ૪૧ જેવી રીતે પિંજરામાં રહેલી પંખિણી પ્રસન્ન નથી રહેતી, એવી રીતે હું પણ આનંદ માનતી નથી. હું સ્નેહને છેદીને આરંભ પરિગ્રહથી નિવૃત્ત થઈને વાસના રહિત સરલ સંયમી બનવા ઈચ્છું છું. ૪૧ દવગિણ જહા રણે ડઝમાણેસુ જ—સુ અને સત્તા પાયનિ, રાગદ્દોસવસ ગયા ૪૨ જેવી રીતે જંગલમાં અગ્નિ લાગવાથી બળતાં જીવોને જોઈને બીજા જીવો રાગ-દષને વશ થઈને પ્રસન્ન થાય છે. કર એવમેવ વય મૂઢા, કામભોગેસુ મુછિયા ! હઝમાણું ન બુઝામે, રાગદાસગિણું જગ ૪૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy