SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ભુત્તા રસા ભોઈ જહાઈ ણે વચ્ચે, ન વિયĚા પજામ ભાએ, લાભ' અલાભ' ચ સુહ`ચ દુકખ, સચિòમાણા ચરિસ્સામિ મેાણ કર અમે રસે। ભાગવ્યા, યુવાવસ્થા અમને છેડી રહી છે. હવે હું ખુદ ભોગને છેઠુ છું. જીવવાને માટે નહિ પરંતુ હુ ́ લાભ-અલાભ અને સુખ દુ:ખ આ બધાને સમજીને મુનિપણુ અ’ગીકાર કરું છું. ૩૨ મા હૂ તું સાયરિયાણ સમ્મરે, જીગ્ણા વ હંસા ડિસેાત્તગામી ! ભુ‘જાહિ ભોગાઈ મએ સમાણુ, દુકખ ખુ ભિખાયરિયાવિહારા ૩૩ જેવી રીતે ઉલ્ટા પૂરમાં જનાર વૃદ્ધ હંસતે પસ્તાવું પડે છે એવી રીતે તું સ ́સાર ત્યાગને માર્ગ આદરે છે તે ઉલ્ટા પૂરના રસ્તા છે, માટે તું પેાતાના સંબંધીએ અને ભોગનું સ્મરણ કર-મારી સાથે ભોગે ભોગ તે! પાછળથી પસ્તાવું નહિ પડે ૩૩ જહા ય ભોઇ તય ભુયંગા, નિમ્માયણ હિચ્ચ પલેઈ મુત્તો ! એમેવ જાયા પયહન્તિ ભોએ, તે હું કહું નાણુગબિસ્સમેક્રો ૩૪ જેવી રીતે સાપ કાંચળી છેાડીને નાશી જાય છે એવી રીતે આ એ પુત્ર! કામભોગાને છેડીને જાય છે. એવી દશામાં હું એક્લા શા માટે એમની પાછળ (સાથે) ન ચાલી નીકળુ ? ૩૪ િિન્દ્રત્તુ જાલ' અમલ વ રહિયા. અચ્છા જહા કામગુણે પહાય । ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy