SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જા જા વચ્ચઈ યણી, ન સા પડિનિયgઈ અહમ્મ કણમાણમ્સ, અફલા જતિ રાઈએ જે રાત્રિ પસાર થાય છે તે ફરી આવતી નથી. અધર્મ અને પાપ કરવાવાળાની રાત્રીએ નિષ્ફળ જાય છે. ૨૪ જા જા વચ્ચઇ રયણી, ન સા પડિનિયgઈ ધમ્મ કુણમાણસ, સફલા જતિ રાઈએ ૨૫ જે જે રાત્રીએ વ્યતિત થાય છે. તે પાછી ફરતી નથી. ધર્મ કરનારની રાત્રિ સફલ છે ૨૫ એગઓ સંવસિત્તાણું, દુહ સમ્મત્તસંજીયા ! પચ્છા જાયા ગમિા , ભિખમાણ કુલે કુલે ૨૬ હે પુત્રો ! પહેલા પોતાના ગૃહસ્થાવાસમાં જ સમ્યકત્વની સાથે શ્રાવક બની રહે. પછી અણગાર બનીને જુદા કુલમાં રહીને ભિક્ષાચરી કરે. ૨૬ જસ્સીિ મષ્ણુણા સખં, જસ્સ વર્થીિ પલાયણું જો જાણુઈ ન મરિસ્સામિ, સે હુ કંખે સુએ સિયા ૨૭ જેણે મૃત્યુની સાથે મૈત્રી હૈય, જેનામાં મૃત્યુથી ભાગી છૂટવાની શક્તિ હોય, જે જાણતા હોય કે હું નહિં મરું, તે માણસ ભલે સુખે સુવે. તે જ માણસ કાલની ઈચ્છા કરી શકે છે. ૨૭ અજજૈવ ધર્મ પડિરજજયામો, જહિ પવન્ના ન પુણભવાગે ! અણગર્ય નેવ ય અસ્થિ કિંચી, સદ્ધા ખમ છે વિણઈસુ રાગ ૨૮ સંસારમાં એવી કોઈ વસ્તુ નથી કે જે આ આત્માને પૂર્વે પ્રાપ્ત ન થઈ હોય, એટલા માટે હું આજથી જ સાધુતા પ્રાપ્ત કરીશ, ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy