SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ વેદ ભણવાથી એ વેદ્ય શરણભૂત થતા નથી. બ્રાહ્મણાને ભોગા આપવાથી એ મહાન અંધકારમાં લઇ જાય છે. પુત્ર પશુ શરણુરૂપ નથી તે આપતુ' કથન કેવી રીતે માનું ? ૧૨ ખમિત્તસુકખા મહુકાલદુકખા, પગામખા અણિગામસુક્ષ્મા । સ’સારમેખસ્સુ વિપક્ભૂયા, ખાણી અણુત્થાણ ઉ કામભોગા ૧૩ કામભોગ ક્ષણમાત્ર સુખ અને બહુ વખત દુઃખ આપે છે. ચાડુ સુખ અને મહાન દુઃખવાળાને સુખ કેવી રીતે કહેવાય ? આ કામભોગ સંસારવક મેાવિરાધી અને અનર્થાની ખાણુ છે. ૧૩ પરિન્થયન્તે અનિયત્તકામે, અહા ય રાએ પતિપ્પમાણે 1 અન્નપ્રમત્તે ધણમેસમાણે, પપ્પાત્તિ મચ્છુ· પુરિસે જર’ ચ ૧૪ કામભોગથી અનિવૃત્ત પુરૂષ દિવસ અને રાત્રિ પરિતમ થને પરિભ્રમણ કરે છે. સ્વજનોના માટે દૂષિત પ્રવૃત્તિથી ધન સંગૃહિત કરતા થકા જરા અને મૃત્યુ પ્રાપ્ત કરે છે. ૧૪ ઇમં ચ મે અસ્થિ ઈમ' ચ નથિ, ઈમ' ચ મે ફિચ્ચું ઇમ' અચ્ચિ" । ત' એવમેવ લાલપમાણ, હરા હરતિ ત્તિ કહું પમાએ ૧૫ આ મારૂ છે, આ મારૂં નથી, આ મેં કર્યું, આ મેં ન કર્યું, આમ આકુલ-વ્યાકુલ બનતા પુરૂષને કાળ હરી લે છે. આવી સ્થિતિમાં પ્રમાદ ક્રમ થાય ? ૧૫ ભ્રૂણું પભૂયં સહુ ઇથિયાહિં, સણો તહી કામગુણો પગામાં કે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy