SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સરિઝુ પારણિય તત્ય જાઇ, તહા સુચિણણું તવ સંજમં ચ ૫ બ્રાહ્મણને યોગ્ય કર્મ કરનાર તે પુરેહિતના બે પ્રિય પુત્રોને, ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જેનાથી પૂર્વભવમાં પાળેલું સારી રીતે પાળેલા તપ અને સંયમનું સ્મરણ કરવા લાગે. ૫ તે કામભોગેસુ અજમાણું, માણુસ્સએણું જે યાવિ દિવ્વા મોકખાભિનંખી અભિજાય, તાત ઉવાગમ્મ ઇમ ઉદાહુ આ પુત્ર દેવ અને મનુષ્ય સંબંધી કામગમાં આસક્ત ન થતાં, મોક્ષની ઈચ્છા અને ધર્મની શ્રદ્ધાવાળો થઈને પિતા પાસે આવીને નીચે પ્રમાણે કહેવા લાગ્ય:- ૬ અસાસય દ ઇમં વિહાર, બહુઅન્તરાયં ન ય દીહુમાઉં ! તન્હા હિંસિ ન રઇ લભામે, આમન્તયામ ચરિસ્સામુ મેણું ૭ આ વિહાર-જીવન અનિત્ય છે, આયુષ્ય ટૂંકું અને તેમાં અંતરા ઘણી છે, તેથી મને ગૃહવાસમાં આનંદ નથી. મને આજ્ઞા આપે જેથી હું મૌનપણે મુનિ થઈ વિચરૂં. ૭ અહ તાયગે ત મુણુણ તેસિં, તવસ્સ વાઘાયકરૂં વયાસી ઇમં વયં વેવિએ વયક્તિ, જહા ન હોઈ અસુયાણ લેશે આ સાંભળીને એને પિતા એ ભાવ મુનિઓને તપ સંયમમાં વ્યાઘાત-વિન કરનાર વચન કહેવા લાગે. વેદવિદ્ કહે છે કે પુત્ર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy