SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ હું નરેન્દ્ર! અમે બન્ને પૂર્વ ભવમાં મનુષ્યમાં અધમ એવી ચાંડાલ જાતિમાં જન્મ્યા હતા. ત્યાં અમે બધા લેકાના દ્વેષપાત્ર થને વસ્તીમાં રહેતા હતા. ૧૮ તીસે ય જાઇ ઉ પાવિયાએ, લુચ્છામુ સાવાગનિવેસ©મ્ । સભ્યસ્સ લાગસ દુગ ઋણિજો, ઇહું તુ કશ્માઇ પુરે કડાઇ ૧૯ આ પાપરૂપ જાતિમાં આપણે બન્ને ચાંડાલના ઘરમાં રહેતા હતા અને બધા લેાકના નિંદ્નીય હતા. અહીં આપણે પૂર્વકૃત શુભ કનું મૂળ ભાગવી રહ્યા છીએ. ૧૯ સેા દાણિ ર્સિ રાય મહાભાગા, મહિઠ્ઠિઓ પુષ્ણલાવવેએ ! ચત્તુ ભોગાઈ અસાસયા, આદાણહે અભિણિક ખમાહિ ૨૦ હે રાજા ! ચાંડાલના ભવમાં ધર્માચરણના શુભ ફળથી અહિ તમે મહાઋદ્ધિવાળા અને પુણ્ય ળ યુક્ત થયા છે. હવે આ અશાશ્વેત નાશવંત ભોગાને ત્યાગીને ચારિત્રને માટે નીકળી પડેા. ૨૦ ઇહુ વિએ રાય અસાસયશ્મિ, ધણિય... તું પુણ્ડાઈ અકુવ્વમાણા । સે સાયઈ અશ્રુમુહેાવણીએ, ધમ્મ' અકાઊણ પશ્મિ લાએ ૧ હે રાજા ! આ અશાશ્વત જીવનમાં અતિશય પુન્ય કર્મ જે નથી કરતા તે, ધ કર્યા વિના મૃત્યુના મુખમાં પડયા પછી પલેાકમાં ખેદ કરે છે. ૨૧ જહેતુ સીહા જ મયં ગહાય, મરૢ નર્ક નેઈ હું અન્તકાલે । ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy