SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ R હું ભિક્ષુ ! નૃત્ય. ગીત અને વાજિંત્રોથી યુક્ત સ્ત્રીઓના પરિવાર સાથે આ ભેગાને ભોગવે. આ પ્રવાઁ તા ખરેખર દુઃખકારી છે. ૧૪ તું પુથ્વનેહેણ યાણુરાગ, નાહિવ કામગુણેસુ ગિદ્ધ' । ધમ્ભસ્સિ તસ હિયાણુપેહી, ચિત્તો ઇમ’ વયણમુદાહત્યિા ૧૫ પૂર્વી સ્નેહના વશ અનુરાગ કરનાર અને કામગુણામાં આસક્ત એ ચક્રવર્તિ ધમ'માં સ્થિત અને જેતુ' હિત ઈચ્છનાર ચિત્તમુનિ નીચે પ્રમાણે કહેવા લાગ્યા. ૧૫ સભ્ય’ વિલવિય... ગીય, સબ્ધ નટ્ટ વિડમ્બિય′ । સબ્વે આભરણા ભારા, સભ્યે કામા દુહાવહા ૧૬ સગીત વિલાપરૂપ છે, સર્વાં નૃત્ય વિડંબના છે, સર્વે આભૂષણ ભારરૂપ છે અને સર્વે કામ દુઃખદાયક છે. ૧૬ આલાભિરામેસુ દુહાવહેસુ ન ત સુહુ' કામગુણેસુ રાય । વિત્તકામાણ તવેાણાણ, જ ભિક્રૃખુણ′ સીલગુણે રયાણું १७ હે રાજા! અજ્ઞાતીઓને પ્રિય પરંતુ અંતમાં દુઃખદાતા કામસુણેાને વિષે એ સુખ નથી. જે સુખ કામેાથી વિરકત, તપ એજ ધન માનનારા અને રીલયુશુમાં રત રહેનારા ભિક્ષુઓને હાય છે. ૧૭ નદિ જાઇ અહુમા નરાષ્ટ્ર, સાવાગજાઈ દુહુએ ગયાણું । જહિ” વય સભ્યજણસ વેસ્સા, વસી ય સેવાગનિવેસણુંસુ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૧૮
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy