SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જાણાહિ સંભૂય મહાભાર્ગ, મહિçય પુણફલેવેય ચિત્ત પિ જાણહિ તહેવ રાય, ઈડ્ડી જઈ તસ્સ વિ ય ૫ભૂયા ૧૧ હે સંભૂત! જેવી રીતે તમે પિતાને મહાન ઋદ્ધિવાળા, મહા ભાગ્યવાન અને પુણ્ય ફળયુક્ત જાણે છે, તેવી રીતે ચિત્તને પણ જાણે. મારી પણ પુષ્કળ અદ્ધિ અને ઘુતિ હતી. ૧૧ મહત્થરવા વયણપયા, ગાહાગીયા નરસંઘમચ્છે છે જે ભિક ખુણે સીલગુણવયા, ઇહ જયન્ત સમણે મિ જાઓ ૧૨. જે ગાયાને સાંભળીને ભિક્ષ લોક જ્ઞાનપૂર્વક ચારિત્રથી યુક્ત થઈને જિનશાસનમાં પ્રયત્નશીલ થાય છે, એ અ૫ાક્ષર અને મહાન અર્થવાળી ગાથાને પરિષદમાં સાંભળીને હું શ્રમણ થયો છું. ૧૨ ઉચ્ચાયએ મહું કક્કે ય બબ્બે, પઇયા આવસહા ય રશ્મા ! ઈમ ગિહું ચિત્ત ઘણુપભુયં, પસાહિ પંચાલગુણવયં ૧૩ હે ચિત્ત ! ઉચ્ચય, મધુ, કર્ક, મધ્ય અને બ્રહ્મા તથા બીજા પણું રમણીય ભવન, પ્રચુર ધન તથા પાંચાલ દેશના રૂપાદિ ગુણ સહિત મહેલને તમે ઉપભોગ કરે. ૧૩ નહેહિ ગીએહિ ય વાઈઅહિં, નારીજાહિ પરિવારયન્તો ભુજાહિ ભેગાઈ ઈમાઈ ભિકબૂ, મમ થઈ પધ્વજ હુ દુખ ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy