________________
ભાવાર્થ –કુંભાર આદિની શાળા આદિમાં સ્થિત મુનિ પ્રતિલેખન કરતી વખતે જે પરસ્પરમાં વાતે આદિ કરવામાં સંલગ્નચિત્ત બની જાય છે ત્યારે પ્રમાદવશવર્તી બનીને તેવી સ્થિતિમાં તે મુનિથી પ્રતિલેખન કરતી વખતે હાથના સંચાલનથી જળ ભરેલ પાત્ર પણ ઢળાઈ જાય છે, એના ઢળી જવાથી માટી, અગ્નિ, બીજ, અને કન્યવા આદિ ની વિરાધના થાય છે. કેમકે, એ સઘળા જીવ એ પાણીમાં અવશ્ય ભીંજાઈ જાય છે. જ્યાં અગ્નિ હોય છે, ત્યાં અવશ્ય વાયું હોય છે. આ પ્રમાણે પ્રતિલેખનામાં અસાવધાન બનેલ સુનિ દ્રવ્યરૂપથી વજીવનીકાયના વિરાધક બને છે. તથા ભાવની અપેક્ષા પ્રમત્ત હેવાના કારણે તે આત્મા અને સંયમના વિરાધક બને છે. આ માટે પ્રતિ લેખના અવસરમાં “પરસ્પર આવી વાત વગેરે કરવી હિંસાનું કારણ છે, એ એવું જાણીને સાધુએ તેને પરિહાર કર જોઈએ. મારેલા
નિર્દોષ પ્રતિલેખના કરતા હુઆ મુનિ કે આરાધક હોને કા કથન
નિર્દોષ પ્રતિલેખના કરી રહેલ મુનિ જે પ્રમાણે આરાધક હોય છે તે કહે છે-“પુરી” ઈત્યાદિ..
અવયાર્થ-વિહેણ સાર-વિહેવાચાકૂ ગાયુ પ્રતિલેખનામાં १५ मुनि पुढवी आउक्काए तेउ वाउ वणस्सइ तसाणं छन्हंपि आराहओ होइ-पृथिકરાવકારો તેનોવાકુવારપરિત્રાણાનામ્ પ ગામવિ માધવ મતિ પૃથવીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આ છ વનીકાયના આરાધક માનવામાં આવે છે. ૩૧
આ પ્રમાણે દિવસની પ્રથમ પૌરૂષીનું આ કર્તવ્ય અહીં સુધી કહેવામાં આવેલ છે. આના પછી બીજી પૌરૂષીનું કર્તવ્ય કહેવું જોઈતું તે પણ “વીજ રાઈ વીરાય” આ ગાથાંશ દ્વારા કહી દેવામાં આવેલ છે. આ માટે અહીં કહેલ નથી. આ સ્વાધ્યાય અને ધ્યાન અને સાધુએ અવશ્ય કરવાં જોઈએ. હવે જ્યારે કેઈ એ પ્રશ્ન કરે છે કે, ત્રીજી પૌરૂષીનું કર્તવ્ય સાધુએ અવશ્ય કરવું જ જોઈએ. અથવા કેઈ કારણ ઉપસ્થિત થતાં કરવું જોઈએ? તે એને ઉત્તર સૂત્રકાર કહે છે-“ચા” ઈત્યાદિ !
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪