________________
મનુષ્ય આઠ સો ધનુષ ઉચા તથા સર્વદા આનંદિત હોય છે તે યુગલભાવ પાળે છે. તેમની આયુ પત્યના અસંખ્ય ભાગ પ્રમાણ છે ૧. એમના પૃષ્ઠ કરંડક ચેસઠ છે. તેઓ ચતુર્થ ભક્તથી આહાર કરે છે. તેનું પાલન ઓગણ્યાશી (૭૯) દિવસ સુધી થાય છે. અર્થાત્ એગણ્યાશી દિવસ પછી તે યુવાન થઈ જાય છે. ૨.
શિખરી પર્વતના પૂર્વ પશ્ચિમની વિદિશાઓમાં ફેલાયેલ કેટીઓમાં પણ ઉપર કહેવા પ્રકારથી આજ અઠાવીસ અંતરદ્વીપની સ્થિતિ સમજવી જોઈએ. આ પ્રમાણે અંતરદ્વીપની સંખ્યા જે કે છપ્પન થાય તે પણ હિમવત સંબંધી તથા શિખર સંબંધી અંતરદ્વીપને અભિન્ન માનીને તેની સંખ્યા અઠાવીસ કહેલ છે. આથી અહીંયા સંખ્યા સંબંધી આશંકા ન કરવી જોઈએ. આ પ્રકારના ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યના ભેદ કમશઃ કર્મભૂમિમાં પંદર, અકર્મભૂમિમાં ત્રીસ, અને અંતરદ્વીપમાં અઠાવીસ સમજવા જોઈએ. ૧૯દા - હવે સંમૂછિમ મનુષ્યના ભેદ કહે છે-“સંકુરિઝમ” ઈત્યાદિ .
સંમૂચ્છિક મનુષ્યના ભેદ આ પ્રમાણે સમજવા જોઈએ. સંમૂચ્છિક અને ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યની સ્થિતિ લેકના એક ભાગમાં સમજવી જોઈએ૧૭
સંતતિની અપેક્ષા અર્થાત્ પ્રવાહી રૂપથી અનાદિ અને અનંત છે તથા સ્થિતિની અપેક્ષાથી સાદી અને સાત છે. ૧૯૮ છે
આયુરિથતિ ઉત્કૃષ્ટ ત્રણ પેઢ્યામની છે અને જઘન્ય અંતર્મુહૂતની છે ૧લા
એની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ નવ પૂર્વકેટી અધિક ત્રણ પત્યેકમની છે. અને જઘન્ય અંતર્મુહૂર્તની છે. એનું અંતર નિગદની અપેક્ષા ઉત્કર્ષથી અનંતકાળ સમજવું જોઈએ અને જઘન્યથી અંતમુહૂર્ત છે. . ર૦૦ ર૦૧
તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન અને દેશના ભેદથી એના અનેક ભેદ હોય છે. જે ૨૦૨ છે
દેવોં કે ભેદ કા નિરૂપણ
મનુષ્યના વિષયનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર દેવના વિષયમાં કહે છે–“રેવા' ઈત્યાદિ
અન્વયાર્થ–સેવા રશ્વિપુરા-રેવા તુવિધા પુર: તીર્થકર ગણધરેએ દેવ ચાર પ્રકારના બતાવ્યા છે. તે રિયો મે સુખ-ત્તાન કીર્તતા ને શ્રા તે હું કહું છું તે સાંભળે તેના ચાર પ્રકાર આ પ્રમાણે છે મોમિન નામન્તર નોર માળિયા-મૌનેર, રચના, કયોતિઃ, વૈમાનિવઃ ૧. ભવનવાસી, ૨. વ્યંતર, ૩. તિષિ અને ૪. વિમાનિક. ૨૦૩
અન્વયાર્થ–મવનવાણી રદ્દી-અવનવાસિનઃ વરાછા આની અંદર ભવનવાસી દેવ દસ પ્રકારનાં છે તથા વનવારિો-વનવાઃિ ચન્તર દેવ આઠ પ્રકારના છે,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪