________________
કૃષિ વાણિજ્ય, આદિ કર્મ કરવામાં નથી આવતાં તે અકર્મભૂમિ છે, આ અકર્મભૂમિમાં જેની ઉત્પત્તિ થાય છે તે અકર્મભૂમ મનુષ્ય છે. હૈમવત ક્ષેત્ર, હરિક્ષેત્ર, રમ્યકક્ષેત્ર. વગેરે ક્ષેત્ર અકર્મભૂમિ છે. સમુદ્રની વચમાં જે દ્વિીપ હેાય છે તેને આંતરદ્વીપ કહે છે. આ આંતરદ્વીપમાં જે મનુષ્ય ઉત્પન્ન થાય છે તે અંતરદ્વીપ જ મનુષ્ય છે. તે ૧૫ છે
અન્વયા–જાસતીવીદા મેવા અવીરું-vaáક્રિયા માઈવિંશતિ કર્મભૂમિ પંદર છે. પાંચ ભરત, પાંચ ઐરાવત, અને પાંચ મહાવિદેહ અકમભૂમિ ત્રીસ પ્રકારની છે, પાંચ હૈમવત, પાંચ હરિ વર્ષ, પાંચ રમ્યક વર્ષ, પાંચ હૈરણ્યવત, પાંચ દેવકુરૂ, પાંચ ઉત્તરકુરૂ આ પ્રમાણે અઢી દ્વીપની આ ત્રીસ ભેગભૂમિ છે. અંતરદ્વીપ અઠાવીસ પ્રકારના છે. જેથી તેમાં ઉત્પન્ન થયેલા પ્રાણી–મનુષ્ય પણ અઠાવીસ પ્રકારના માનવામાં આવેલ છે, અંતરદ્વીપની અઠાવીસ પ્રકારની સંખ્યા આ પ્રમાણે સમજવી જોઈએ. હિમવાન પર્વતની પૂર્વ તથા પશ્ચિમ વિદિશાઓમાં ફેલાયેલ ચાર કેટીએમાં ત્રણ ત્રણ એજનથી છેટે છે. ત્રણ ત્રણસે જન લાંબા પિળા ચાર અંતરદ્વીપ છે તેને પૃથકચતુષ્ક કહે છે, તેના પછી એકેક સે ચજનના છેટે ચાર ચાર લાંબા પિળા આંતરદ્વીપ છે તેને દ્વિતીયચતુષ્ક કહે છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વની અપેક્ષા બાદના પ્રત્યેક આંતરદ્વીપ ચતુષ્કથી દૂર અને લંબાઈ પહોળાઈમાં એક એકસ એજનની વૃદ્ધિ કરીને ત્રીજા ચેથાથી લઈને સાતમા ચતુષ્ક પર્યત પાંચ ચતુષ્કને સમજવા જોઈએ. આ પ્રમાણે હિમાવાન પર્વત પર અંતરદ્વીપોના સાત ચતુષ્ક છે. તેમાં પ્રથમ ચતુષ્કમાં દક્ષિણ ક્રમથી ઈશાન આદિ વિદિશાઓમાં રહેલા ચાર અંતરદ્વીપના નામ આ પ્રમાણે છે. એકારૂક ૧. આભાષિક ૨. વૈષાણિક ૩. લાંગુલિક ૪. છે. બીજા ચતુષ્કનાં નામ-હયકર્ણ ૧. ગજકર્ણ ૨. ગેકર્ણ ૩. શબ્યુલિકણું ૪. છે. ત્રીજાનાં નામ-આદર્શમુખ ૧. મેષમુખ ૨. અહિંસુખ ૩. ગોમુખ ૪ છે.
થાનાં નામ–અશ્વમુખ ૧. હસ્તિમુખ ૨. સિંહમુખ ૩ વ્યાઘમુખ ૪. છે. પાંચમાંના નામ–અશ્વકર્ણ ૧- સિંહકણું ૨, અકર્ણ ૩. અને કર્ણપ્રાવરણ ૪ છે. છઠાના નામ–ઉલ્કામુખ ૧. મેઘમુખ ૨. વિઘનમુખ ૩. વિ દંત ૪ છે. સાતમાના નામ-ધનરંત ૧. લકૃદંત ૨. ગૂઢદંત ૩. અને શુદ્ધદંત ૪. છે. આ પ્રમાણે અંતરદ્વીપની સંખ્યા અઠ્ઠાવીસ હોય છે. આ એકેરૂક આદિ અતરૌપમાં કમથી એકરૂક આદિ નામવાલા યુગલધમી નિવાસ કરે છે. અંતરદ્વીપનાં નામ પરથી તેમનાં નામ હોય છે. તેમનાં શરીર પ્રમાણ વગેરે
“ગન્તીવે” ઈત્યાદિ ! ગાથાઓ દ્વારા કહે છે. અંતરદ્વીપમાં રહેવાવાળા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩ ૩૧