________________
અર્થાત–સંસિ તિયચથી નીકળીને જીવ સહસાર નામના આઠમા દેવલ સુધી જાય છે. મનુષ્યથી નીકળેલા જીવ એનાથી આગળ સઘળા દેવલોકમાં જઈ શકે છે. આ કારણે ઉર્ધ્વગતિમાં સ્ત્રિયોને પુરૂષ તુલ્ય સામર્થ્યને સદભાવ હોવાથી એમનામાં વિશિષ્ટ સામર્થ્યનું આસત્વ નથી. આથી પુરૂષની માફક સ્ત્રિમાં ઉદ્ઘ ગમનની ચોગ્યતા છે જ.
જે કહેવામાં આવે કે, વાદાદિલબ્ધિ રહિત હેવાથી એમનામાં વિશિષ્ટ શક્તિને અભાવ છે. સિયામાં વાદલબ્ધિનું સામર્થ્ય, તથા વૈકિય આદિ લબ્ધિતું સામર્થ્ય, પૂર્વગત (પૂર્વમાં રહેલ) શ્રુતાધિગમનું સામર્થ્ય હેતું નથી. આ કારણે મોક્ષગમન સામર્થ્ય પણ એમનામાં સંભવિત નથી.તે એવું પણ ઠીક નથી. કારણ કે, તેમનામાં વાદાદિલબ્ધિ રહિતનું પણ વિશિષ્ટ સામર્થ્ય જોવામાં આવે છે. શાસ્ત્રોમાં એવી ઘણી કથાઓ આવે છે જે આ વાતને બતાવે છે કે, વાદલબ્ધિ વિકવણત્વ આદિ લબ્ધિના અભાવમાં પણ, વિશિષ્ટ પૂર્વગત કૃતના અભાવમાં પણ, મનુષ્ય આદિકેને મોક્ષ પદની પ્રાપ્તિ થયેલ છે. તથા જનકલ્પ અને મનઃ પર્યયના અભાવમાં પણ સિદ્ધિને અભાવ થતો નથી. આ કારણે પૂર્વોક્ત કથનથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે, એ નિયમ નથી બની શકો કે
જ્યાં જ્યાં વાદાદિલબ્ધિમત્તા છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્ય છે. આથી જ્યારે એવો નિયમ નથી બની શકો ઘછી એવું કહેવું કે, વાદાદિલબ્ધિથી રહિત હોવાના કારણે સ્ત્રિમાં વિશિષ્ટ સામર્થ્યનો અભાવ છે આ કઈ રીતે ઉચિત માની શકાય.
છતાં પણ વાદાદિલબ્ધિના અભાવની માફક જે મોક્ષને અભાવ પણ સ્ત્રિમાં હોત તે શાસ્ત્રકાર સિદ્ધાંતમાં એવું જ કહેત કે, સિને મુકિતની પ્રાપ્તિ થતી નથી. પરંતુ શાસ્ત્રકાર એવું કહેતા નથી. આથી એમાંથી એ જાણવું જોઈએ કે, સ્ત્રિયાને નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
તથા જ્યાં જ્યાં અપમૃત જ્ઞાન છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. એ પણ કેઈ નિયમ નથી. સમિતિપંચક માત્ર તથા ગુપ્તિત્રય માત્રના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૮૧