________________
મોહનીય કર્મ કે સ્થિતિ કા નિરૂપણ
હવે મેહનીય કર્મની સ્થિતિ કહે છે-“જિ” ઈત્યાદિ !
મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તર કોટી કોટી સાગરોપમ પ્રમાણે છે. તથા જઘન્ય સ્થિતિ અંતરમુહૂર્તાની છે. ૨૧ .
હવે આયુષ્કર્મની સ્થિતિ કહે છે–“તેર” ઈત્યાદિ ..
આયુ કમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે. તથા જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની છે.
નામગોત્રકે સ્થિતિ કા નિરૂપણ
હવે નામ ગેત્રની સ્થિતિ કહે છે –“a ” ઈત્યાદિ.
નામ તથા ગોત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તથા જઘન્ય સ્થિતિ એક અન્તમુહૂર્તની છે ૨૩ છે
હવે ભાવનું સ્વરૂપ કહે છે–સિદ્ધviz. ” ઈત્યાદિ !
અન્વયાર્થી–સિદ્ધાળsળતાનોય-સિદ્ધાનીનત્તમા કર્મોમાં અનુભાવ લક્ષણ૩૫ ભાવ સિદ્ધોને અનંત ભાગ છે. આ અનુમાTI ધ્રુવંતિ ઉ–અનુમાન અવનિ તુ અનંતમો ભાગ પણ અનંત સંખ્યાવાળા જ જાણવો જોઈએ. સવલુવિ fu – સર્વનાવિ કાä સઘળા અનુભાગમાં પ્રદેશ પરિમાણુ સંવર્ગવે છ– સર્વ જીવોડરિક્રાન્ત ભવ્ય અને અભવ્ય જીવોથી પણ અધિક છે. અર્થાત ભવ્ય અને અભવ્ય જીથી પણ અનંતગણે અધિક છે. એ ૨૪
અધ્યયન કા ઉપસંહાર
હવે અધ્યયનને ઉપસંહાર કરતાં ઉપદેશ કહે છે–“તા” ઈત્યાદિ !
આ પ્રમાણે એ જ્ઞાનાવરણીય આદિ કર્મોની પ્રકૃતિબંધ આદિકેને કડવા વિપાકવાળા તથા ભાવ હેતુવાળા જાણીને તત્વજ્ઞ વ્યક્તિનું કર્તવ્ય છે કે, તે આ કર્મોને સંવર તથા એને ક્ષય કરવામાં પ્રયત્નશીલ રહે એવું હું કહું છું. કર્મોના આગમનને નિરોધ કરે તેનું નામ સંવર છે, તથા સંચિત કર્મોને ક્ષય કરવાનું નામ ખપાવવું છે. ૨૫ . શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું કર્મ પ્રકૃતિ નામના તેત્રીસમું અધ્યયન સંપૂર્ણ ૩૩
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૨૧