________________
વિષયોમાં તટ્ટા-કૃur તૃષ્ણ પીણ-કહી તે નષ્ટ બની જાય છે. અર્થાત્ સમતાને સદભાવ થવાથી ઉત્તરોત્તર ગુણસ્થાનની પ્રાપ્તિ થવાથી એમની તૃષ્ણા નષ્ટ થઈ જાય છે. ૧૦૭ છે
તૃષ્ણાનો ક્ષય થવાથી શું થાય છે? તેને કહે છે-“ર વીયર” ઈત્યાદિ !
અન્વયાર્થ–બ-સઃ ” જ્યારે આ જીવની વૈષયિક તૃણુ ક્ષીણું બની જાય છે ત્યારે તે વીચ-વીતરાજ રાગ દ્વેષ રહિત બની જાય છે. કેમકે, તૃણા
ભરૂપ હોય છે એને ક્ષય થતાં જ જીવને ક્ષીણ કષાય નામના બારમાં ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. જ્યારે જીવને આ ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે તે ચરણદિવો-શત : કૃતકૃત્ય બની જાય છે. કેમકે, એનાથી તેને નિયમિત મુક્તિ પ્રાપ્ત થાય છે. એ ગુણસ્થાનમાં રહીને એ જીવ રણોને નાવર વેરૂ-શનિ જ્ઞાનાવર ક્ષતિ એક સમયમાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરી દે છે. તદેવ-તર્થવ આ જ પ્રમાણે રિસ વાવ-ચતુ રાષ્ટ્રબોતિ એક સમયમાં દર્શનગુણને રોકનાર દર્શનાવરણીય કર્મનો નાશ કરી દે છે तथा जं अंतरायं पकरेइ कम्मं खवेइ-यत् अंतरायं प्रकरोति कर्म क्षपयति के नाम અંતરાય નાખનાર કર્મ છે તેને પણ એક સમય માત્રમાં ક્ષય કરી દે છે. આ પ્રમાણે પ્રથમ મોહનીય કમનો ક્ષય કરીને મહાસાગરને તરેલા જીવની માફક એ શ્રેમસંયુક્ત થવાના કારણે એક અંતમુહૂર્ત સુધી વિશ્રામ કરીને પછી એ અંતમુહૂર્તના અંતિમ બે સમયમાંથી પ્રથમ સમયમાં નિદ્રા, પ્રચલા તથા દેવગત્યાદિક નામકર્મની પ્રકૃતિએને નષ્ટ કરી દે છે તથા ચરમ સમયમાં જ્ઞાનાવરણીય આદિ ત્રણને નષ્ટ કરે છે ૧૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૧૦