________________
" भत्तपरिमाणसणं तिचउविहाहारनिष्पन्नं ।
सप्पडिकम्मं नियमा जहा समाही विणिहिं ॥ "
ૠગિત મરણમાં સાધુ પાતે પાતાની જાતે જ સઘળી શારીરિક ક્રિયાઓ કરે છે. બીજાઓથી કાંઈ પણ કરાવતાં નથી. ઇંગિત મરણનું બીજું નામ ઈંગિની મરણ પણ છે. પાદપાપગમન અપરિકર્મો મરણુ છે. જે આસનથી આ અનશન ધારણ કરવામાં આવે છે. એજ આસનજ યાવજીવ તેમાં રહે છે. અથવા પરિકર્મના અથ સલેખના છે. આ સલેખના જ્યાં થાય છે તે પરિ ક્રમ છે. અને તેનાથી વિપરીત પરિકમ છે. સુખ સમાધિ અવસ્થામાં જીન વચન મમ્મજ્ઞ ગીતા સાધુ ભકતપ્રત્યાખ્યાન આદિ ત્રણે મરશેાને સલેખના પૂર્ણાંક જ ધારણ કરે છે, અન્યથા આધ્યાન થવાની સંભાવના રહે છે. કહ્યુ પણ છે" देहमि असंलिहिए सहसा धाउहिं खिज्जमाणेहिं । जायइ अज्झाणं सरीरिणो चरणकालंमि ॥
,,
વિજળીનું ઉપર પડવું, ભીંતની નીચે દમાઈ જવું, આદિ વ્યાઘાતના થવાથી, અથવા પ્રાણઘાતક રાગાદિરૂપ વ્યાઘાતના થવાથી, સલેખનાને ધારણ ન કરવા છતાં પણ ભકતપ્રત્યાખ્યાન આદિ ત્રણે મરાને સાધુ કરી લ્યે છે. આ અપરિકમ છે. કહ્યુ પણ છે—
" अविघातो या विज्जू गिरिभित्तीपडणा य वा होज्जा । संबद्ध हत्थपाया दयोव वारण होज्जाहि ॥ १ ॥ ए एहिं कारणेहिं वाघाइम मरण होइ बोद्धव्यम् । परिकर्ममकाऊणं पञ्चकखाई तओ भत्तम् ॥ २ ॥
આવા કારણેાના ઉપસ્થિત થવાથી કે, જ્યારે રોગ અસાધ્ય થઈ જાય, વાયુરાગથી હાથ પગ ઝકડાઈ જાય, વિજળી ઉપર પડે આદિ કારણેા ઉપસ્થિત થવાથી સાધુ સલેખના વગર જ ભકત પ્રત્યાખ્યાન આદિ ધારણ કરી લે છે, આ પક્ષમાં સપરિકમ, અપરિકમ, આ એ ભેદ ભકતપ્રત્યાખ્યાન, ઇંગિત, પાદ
ગમન, આ ત્રણે પ્રકારના મરણુમાં જાણવા જોઈ એ. નિારોમનોહારી નિર્ધા િનિિિત્ત તથા આ મરણકાળરૂપ અનશન નિરહરી અને અનિહારી ના ભેદથી પણ એ પ્રકારનાં હૈાય છે. ગ્રામ અથવા નગરની અંદર ઉપાશ્રય આદિમાં જ્યારે આ મરણુકાળ અનશન સાધુ અગિકાર કરે છે ત્યારે તેનું એ શ્મનશન નિરહારી છે. કેમકે, મરણના પછી જ તેનુ' એ કલેવર ગામથી બહાર કાઢવામાં આવે છે. તથા જ્યારે ગ્રામ અને નગરથી મહાર વન આદિમાં જઈને સાધુ મરણુકાળ રૂપ અનશન ધારણ કરે છે ત્યારે એ અનશન અતિ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૪૪