________________
આ સઘળી વાતમાં સ્વાધ્યાય કરવાનું એ માટે વર્જીત કહેવામાં આવેલ છે કે, એવું કહેવાથી વહેવારી અન્યજત “ આ સાધુ નિષ્કરૂણ છે, આને ખીજાના દુઃખમાં પણુ દુઃખ થતું નથી. '' આ પ્રકારની અપ્રીતિથી સાધુએની નિંદા થાય છે.
જો કાઈ મનુષ્ય સા હાથની અંદર અંદર મરી ગયેલ હાય તથા પચેન્દ્રિય પશુનું મૃત કલેવર સાઠ હાથની અંદરમાં પડયું હોય તે એ વખતે સ્વાધ્યાય ન કરવા જોઇએ.
શારીરિક અસ્વાધ્યાયિકના આ પ્રકાર છે-મૂલમાં આ શારીરિક અરવાધ્યાયિક એ પ્રકારના છે.-૧ મનુષ્ય સ ંબંધી અને ૨તિયાઁચ સ ંબધી. આમાં તિય "ચ સમધી અસ્વાધ્યાય જળચર, સ્થળચર અને ખેચર, ભેદથી ત્રણ પ્રકારે છે. મરેલ માછલાં આદિના શરીરના નિમિત્તને લઈને જે સ્વાધ્યાય ન કરવાનું બતાવેલ છે તે જલજ શારીરિક આસ્વાધ્યાયિક છે, જે સમયમાં મરેલ ગાય આઢિના કલેવરના નિમિત્તને લઈને સ્વાધ્યાય કરવાના નિષેધ બતાવેલ છે એ સ્થલજ શારીરિક અસ્વાધ્યાયિક કાળ છે. મરેલા મેારલા આફ્રિકાના શરીરના નિમિત્તને લઈને જે સ્વાધ્યાય કરવાનું વત બતાવવામાં આવેલ છે તે ખેચર શારીરિક અસ્વાધ્યાયિક છે. પ્રત્યેક ચર્મ, રૂધિર, માંસ અને હાડકાંના ભેદથી ચાર ચાર પ્રકારના છે. એ ચાર ચાર પ્રકાર પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર ચાર પ્રકારના હેાય છે. દ્રવ્યની અપેક્ષા પચેન્દ્રિય જળચર જીવેનું જ ચામડું, લાહી, માંસ અને હાડકાં, આ ચતુષ્ટય અસ્વાધ્યાયિક બતાવવામાં આવેલ છે. વિકલેક્ટ્રિયાના નહી. ક્ષેત્રની અપેક્ષા પંચેન્દ્રિય જળચર જીવેાના આ ઉક્ત ચતુષ્ટય, (૬૦) સાઠે હાથની અંદર જો પડેલ હાય તા સ્વાધ્યાય કરવા નહીં જોઇએ. કાળની અપેક્ષા-જ્યાં સુધી એ ચાઁક્રિક ચતુષ્ટય ત્યાં પડ્યા રહે ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવા જોઇએ. સૂત્રનું ન ભણવું એ ભાવની અપેક્ષા અસ્વાધ્યાય છે. ઉપાશ્રયની અંદર અથવા ઉપાશ્રયની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
―
૯૧