________________
શ્રી કુંથુનાથ કી કથા
તથા...વરવાનુ $1
અન્વયા -વાળુ યવસમો ક્વાનિવૃત્તમઃ ઇક્ષ્વાકુ વંશના શા એમાં શ્રેષ્ઠ રુન્ધુનામ નાદિવો ન્યુનામનાધિપ્ઃ કુન્થુ નામના છઠા ચક્રવર્તી થયેલ છે. નિવાજિત્તી-વિખ્યાત તિ તથા એજ પ્રસિદ્ધ કીતિ સ’પન્ન મયં—માન સુશોભિત પ્રતિહારોથી સત્તરમા તીથંકર થયેલ છે. તેમણે અનુત્તર રૂં પત્તો-અનુત્તરાં ગતિ માસઃ સર્વોત્કૃષ્ટ સિદ્ધગતિ પ્રાપ્ત કરેલ છે. તેમની આ કથા આ પ્રમાણે છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
-
આ જમ્મૂઢીપની અંદર પૂર્વ વિદેહમાં એક આવત નામનુ' વિજય છે, તેમાં દ્મિપુરી નામનું એક નગર હતું ત્યાંનો શાસક સિંહાવતુ નામના રાજા હતો. તેમણે સંસારની વિચિત્રતા જાણીને વૈરાગ્યની દૃઢતાથી કોઇ એક સમય વિશ્રુતાચાની પાસે દીક્ષા ધારણ કરી, અને વીસ સ્થાનાની સમ્યફૂ આરાધના દ્વારા સ્થાનકવાસીપણાની આરાધના કરી તીર્થંકર નામ કુતુ. ઉપાર્જન કર્યુ. પછી પવિત્ર ચારિત્રની ઘણા સમય સુધી આરાધના કરીને તેમણે અનશનપૂર્વક દેહનુ' વિસન કર્યું. તેના પ્રભાવથી તેએ સર્વાંસિદ્ધ વિમાનમાં મહારિદ્ધિવંત દેવની પર્યાયથી ઉત્પન્ન થયાં. ત્યાંનું આયુષ્ય જ્યારે પૂર્ણ થયું ત્યારે ત્યાંથી ચ્યવીને ભારતવષ માં આવેલા હસ્તિનાપુરમાં ત્યાંના રાજા સુરની ધર્મપત્ની શ્રીદેવીની કૂખે પુત્રરૂપે અવતર્યા. તેઓ જ્યારે ગર્ભવાસમાં હતા ત્યારે શ્રીદેવીને રાત્રીના સમયે ચૌદ સ્વપ્ન આવ્યાં. આ સ્વપ્નનું ફળ પેાતાની કૂખે પ્રભાવશાળી પુત્ર હોવાનું જાણીને તેણે આનંદમગ્ન અનીને પેાતાના ગર્ભની સંપૂર્ણ પણે સંભાળ રાખવા માંડી જ્યારે ગર્ભ સમય પુરેપુરા નવ માસ સાડાસાત દિવસને થયા ત્યારે સુલક્ષણ સંપન્ન સુકુમાર પુત્રને જન્મ થયા. તેમના વણુ સેાનાના વણુ જેવા હતા. એમને જોઇને જોવાવાળાના નેત્રાને આનન્દ્વ થતા હતા. તેમને જન્મ થતાંજ છપ્પન્ન દિકકુમારીઓનાં આસન કંપાયમાન થયાં આથી તેમણે જ્ઞાન મૂકીને જોયુ તેા તીથ કર પ્રભુના જન્મકાળ નજરે પડયા. આથી તે સ તાખડતાખ એ સ્થળે પહેાંચી ગઇ. દેવેન્દ્રોએ પણ દેવાની સાથે આઠ દિવસ સુધી એકધારે જન્મમહાત્સવ મનાવ્યેા. જન્મમહેાત્સવ પછી એમની માતાએ સ્વપ્નમાં પૃથ્વી ઉપર ઉભેલા રત્નસ્તૂપના ઉપર મુનિગણા કે જેમણે પેાતાના મેાઢા ઉપર સદારકમુખસ્ત્રિકા બાંધી રાખી છે. તેમને જોયા, ભગવાન જ્યારે ગર્ભમાં હતા એ વખતે સઘળા દુશ્મના એમના પિતાના ચરણામાં આવી શીશ નમાવી ગયા હતા-શરણે આવ્યા હતા આ કારણે તેમના માતાપિતાએ એમનું નામ કુન્થુ રાખ્યું હતું. સકળ ગુણાના સાગર એ ભગવાન ધીરે ધીરે વૃદ્ધિ પામતા જ્યારે યુવાવસ્થાને પામ્યા ત્યારે પિતાએ રાજકન્યાઓની સાથે તેમને વિવાહ કરી દીધા. જયારે તેએ રાયધુરાને વહન કરવામાં સમ ત્યારે પિતાએ તેમતે રાજ્યાભિષેક કરી પેતે દીક્ષા અંગીકાર કરી, આત્મકલ્યાણુના માની સિદ્ધિ કરવામાં લવલીન થઇ ગયા.
અન્યા
૭૧