________________
આદ્યાતકારક
ચિત્ત થઇ પૂછ્યું કે, હું બ્રાહ્મણુ ! તમે શું કહી રહ્યા છે ? મારા શેકનું કારણ કઈ રીતે ઉપસ્થિત થયેલ છે. જલદી સ્પષ્ટરૂપથી બતાવે ! ચકવર્તીની આતુરતા જોઈને બ્રાહ્મણે કહ્યુ, મહારાજ ! આપને ખબર નથી પણ આપના (૬૦) સાઠ હજાર પુત્રો એકીસાથે કાળના કાળીયા બની ચૂકેલ છે. બ્રાહ્મણનાં સમાચારનુ ત્યાં બેઠેલા રાજકુમારની સાથે ગયેલા સામંતાએ પણ સમ”ન કર્યું", પછી શુ ખાકી રહ્યું ? વજ્રના આઘાત જેવું પુત્રોના મરણનું વૃત્તાંત સાંભળીને સગર ચક્રવર્તી એકદમ સિહાસનથી નીચે ગબડી પડયા અને મતિ બની ગયા. આ વખતે એવું દેખાતું હતું કે, ખરેખર વાના આધાતથીજ ચક્રવર્તીની ચેતના નષ્ટ બની ચૂકેલ છે, સેવકાએ જયારે સંપૂર્ણ શિતળ ઉપચારો કર્યાં અને રાજાને જયારે સ્વસ્થ કરવામાં આવ્યા ત્યારે સ્વરથી વિલાપ કરીને તેમણે આ પ્રકારે દદ ભર્યાં પ્રલાપ કર્યાં.
c
આ
હાય પુત્રવૃન્દ ! હૃદયના એકમાત્ર અવલંબન, ખંધુ વલ્લભ, શુભ સ્વભાવ સંપન્ન, વિનીત, સઘળા ગુણવાળા તમેા સઘળા મને એકલે મૂકિને ક્યાં ચાલ્યા ગયા? શું તમને ખબર ન હતી કે, તમારા વગર મારી શું દશા થશે ? હોય ! તમેાએ કાંઈપણ વિચાયુ ? એટા ! તમે! જયાં હા ત્યાંથી આવીને રઈ રહેલી મારી આ આંખને પુલકિત બનાવે. હાય ! નિર્દય પાપી દેવ ! એક સાથે જ મારા હૃદયના એ હારને હરણ કરવાવાળા તને મારા ઉપર જરા પણ દયા ન આવી ? હું વિધાતા ! ન કરવા ચાગ્ય કામ તે' શા માટે કયુ ? હું હૃદય હવે તું પુત્રોના વિરહમાં કઇ રીતે શાંતિ ધારણ કરી શકીશ ? આ કારણે સારૂ છે કે તું આજ વખતે ફાટી જા, પુત્રોનું મરણુ સાંભળીને પણ તુ ફાટતું નથી. આથી એવુ જાણી શકાય છે કે તું અતિ નિષ્ઠુર છે. અરે! હું મારા પુત્રોનું મૃત્યુ સાંભળીને પણ જીવતા રહ્યો છું? આનાથી એ જાણી શકાય છે કે પુત્રો ઉપર મારા પ્રેમ કેવળ કૃત્રિમ જ હતેા.
આ પ્રમાણે વિલાપ કરતા ચક્રવતીને બ્રાહ્મણે કહ્યું કરી રહ્યા છે. તે વિચારો તે ખરા, હમણાં જ આપે મને સમજાવ્યેા હતા. પછી તેને આપ એકદમ ભૂલી જાવ છે ? આપે હમણાં તા કહ્યું હતું કે પુત્રના મરણમાં બુદ્ધિમાને શેક કરવા ન જોઇએ, તેા પછી આપ પોતે જ અબુદ્ધિમાન કેમ બની રહ્યા છે ? શું એ જ વાત છે કે—
હે મહારાજ ! આપ શુ કેવા સુંદર ઉપદેશથી
“વવસમિ મુદ્દેળ, સંસારામાણ્ય હેર હોમો |
यि बंधुजन विणासे, सव्वस्स विचलई धीरतं" ॥
બીજાએનેજ દુઃખમાં સસારની અસારતા અતાવીને ધીરજ અપાય છે કિન્તુ જ્યારે પેાતાના ઉપર દુ:ખ આવી પડે છે ત્યારે બધાયનુ ધૈય` ચલાયમાન થઈ જાય છે. ।।૧।। ખીજાઓને જ દુઃખમાં ધૈય બતાવાય છે, પેાતાની જાતને નહીં, જો કે એ વાત સત્ય છે કે પુત્રના મરણમાં સહુ કાઇનું ધ વિચલીત થઈ જાય છે. પુત્રનુ` મરણજન્ય દુઃખ પ્રાણીઓને અસહ્ય થઈ જાય છે. એક પુત્રના મરણથી મને અસહ્ય દુઃખ થઇ રહ્યું છે ત્યારે સાઠ હજાર (૬૦૦૦) પુત્રોના મરણુથી આપના દુઃખનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૪૯