________________
“અસ્થિ જોઇ મત્રને, બસ નાયારૂં નેવ થયાË । नियकम्म परिणइ ए, जम्म मरणाई संसारे ॥ १॥
''
આ ત્રિભુવનમાં એવુ' કાઇ પણ નથી કે, જેનેા જન્મ થયા હોય પરંતુ મૃત્યુ ન થયુ. હાય. સંસારમાં પાત પેાતાના કર્મીની પરિણતીથી જ જન્મ મરણ થાય છે. આ કારણે જ્યારે આવી વાત છે તેા, હું બ્રાહ્મણ તમે સમજદાર હોવા છતાં પણ કેમ દુઃખીત થઈ રહ્યા છે. આ વાત ખૂબજ અનુચિત છે. આથી હવે શેકના પરિત્યાગ કરી આત્મહીતનું સાધન કરવાના પ્રયત્ન કરશ. કે જેનાથી મૃગતુલ્ય એવા તમે મૃત્યુરૂપી સિંહ વડે ઝડપાઇ ન જાવ.
ચક્રવર્તીની આ પ્રકારની શિક્ષાપ્રદ વાણીને સાંભળીને બ્રાહ્મણે કહ્યું-હે રાજન ! આપ જે કાંઇ કહી રહ્યા છે તે સઘળું હું' સારી રીતે જાણું છું. અને તે હું સમજું છું. પરંતુ શું કરૂ' ? આ એકજ મારા પુત્ર હતા અને એ પણ મરી ગયા હવે તે મારા કુળના સર્વથા વિનાશ જ થઈ ચૂકેલ છે. કુળક્ષયના વિચાર આવતાં જ મારૂ ધૈય ખૂટી જાય છે, હૃદય પણ આ સમયે એવા વિચારથી ફાટી જાય છે, આચી હું કાઇ પણ રીતે ધૈયનુ અવલ બન કરી હૃદયને દઢ કરવામાં સમથ થઇ શકતા નથી. માટે હું રાજન્ ! ગમે તેમ કહી આપ મારા આ મરેલા પુત્રને જીવીત કરી દે. આપ ઘણા દયાળુ છે, મને મનુષ્યન ભિક્ષા આપીને કૃતાર્થ કરે, મારા કુળનુ નીક જૈન દૂર કરો. આપ દીનહીન અનાથ જનાના રક્ષક છે. શક્તિ અને પ્રતાપ પણ આપને વિશાળ છે. આ કારણે આપ મારા આ વિલીન થતાફળને ઉગારવા માટે આપને હાથ લ’ખાવા.
આ પ્રકારની બ્રાહ્મણુની આર્દ્રતાભરી વાણીને સાંભળીને ચક્રવર્તી એ કહ્યુ-હે બ્રાહ્મણ ! અનુપાયસિદ્ધ વસ્તુમાં સહનશીલતા રાખવી એજ સહુથી સારા સ ંતોષ પાપ્તિના માળ છે તેને જુએ. જેના કાઇ રીતથી પ્રતિકાર થઇ શકતે નથી, ત્યાં કાઇ કાંઈ કરી શકતુ' નથી. જે કાંઈ ખનો ગયુ તે અની ગયું. આમાં સાષ કરવાથીજ હવે ભલાઈ છે. જયારે માણસ ઉપર અદૃશ્ય પ્રહારવાળા વિધિના કાપ ઉત્તરે તેજ સમયે સઘળાં શસ્ત્ર એક ખાજી પડયાં રહે છે. મંત્રત ંત્ર આદિ સઘળા ઉપાય ~ જાય છે તેના ઉપર કાઈને પણ પુરુષાર્થ ચાલતા નથી. આથી હું બ્રાહ્મણુદેવ ! મારી તમને એ વિનંતી છે કે, તમે શાકના સ્થાનમાં સ ંતાષ અને પરલોક હિતાવહ ધનેજ સ્થાન આપે, શોક કરવા એ બુદ્ધિમાનનું કામ નથી કઈ વસ્તુના નાશ થવાથી, ચારા જવાથી, તેમજ મૃત્યુ થવાથી, મૂર્ખ માણસ જ તેના શાક કરે છે. જે બુદ્ધિમાન હાય છે તે. એવા સમયે સઘળા પદાર્થોને અનિત્ય જાણીને તેના વિયેાગમાં પણ કલ્યાણકારક ધર્માંના જ આશ્રય ગ્રહણ કરે છે. આ પ્રકારનાં ચક્રવતીના હિતવિધાયક વચનાને સાંભળીને બ્રાહ્મણે કહ્યુ કે હું રાજન્! આપે જે કાંઇ કહ્યું છે તે સર્વથા સત્ય જ કહ્યું છે. “પુત્રના મરી જવાથી પિતાએ શેાક ન કરવા જોઇએ.” આપનું આ કહેવું સથા શાસ્ત્ર અનુકૂળ છે. આવી રીતે આપે પણ શાક ન કરવા જોઇએ. કારણકે, આપને પણ શેક કરવાનુ કારણ સમુપસ્થિત થયેલ છે. બ્રાહ્મણની અટપટી વાત સાંભળીને ચકવર્તીએ સભ્રાત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
४८