________________
અર્થાત–પ્રત્યેક જીવાત્માના આત્મા એણે ગ્રહણ કરેલા શરીર પ્રમાણુજ છે. જો તેને અવિભૂ–અંગુષ્ટ પ્રમાણ માનવામાં આવે તે ચૈતન્યમાં સઘળા શરીરની વ્યાપકતા ન આવી શકવાના કારણે ચૈતન્ય વિષ્ટિત શરીરના અવયવેામાંજ આઘાત આદિ થવાથી વેદનાનો અનુભવ થઈ શકશે. જે પ્રદેશામાં ચૈતન્યનું અધિષ્ઠાતાપણું ન હોય એ શરીર પ્રદેશમાં વેદનાને અનુભવ થઈ શકે નહી. પરંતુ એવુ બનતુ નથી. તેમજ નતા તેવું અનુભવમાં પણ આવે છે. એક આઘાત લાગવાથી તેની વેદના સઘળા શરીરમાં લાગે છે. એથી આત્મા અંગુષ્ઠ પ્રમાણ નથી. પરંતુ આખા શરીરમાં વ્યાપક છે. આવી રીતે કતૃત્વ પણ આત્મામાં એકાન્તતઃક્તિસંગત પ્રતિત થતા નથી. અક્રિયાવાદી આત્માને અસ્તિક્રિયા વિશિષ્ટ માની શકાતા નથી. આથી તેને મત પણ અસંગત જ છે, કેમકે, “દું મુવી” ઇત્યાદિ ! પ્રત્યય એને અતિક્રિય વિશિષ્ટ સિદ્ધ કરે છે. આત્માના અભાવમાં “ગદ્દે સુરવી” ઈત્યાદિ પ્રત્યય લાગુ થઈ શકતુ` જ નથી.
વિનયવાદિઓની એવી માન્યતા છે કે, સુર, નૃપતિ, ગજ, વાજી, ગાય, મૃગ, કરન, ઉંટ, ભેંસ, કુપ્પુર, છગલ, કાક, મકર, આદિને નમસ્કાર કરવાથી કમેને ક્ષય થાય છે. વિનયના આશ્રયથીજ આત્માનું શ્રેય છે એ શીવાય નહીં. આવી માન્યતા વિનયવાદીની છે. તે આવી કલ્પના પણ ઉચિત નથી. કેમકે, વિનય તે ગુણવાળાએનાજ કરવામાં આવે છે. જો કે, ગુણાધિકતા તે ફક્ત કેવળીએમાંજ ઉત્કૃષ્ટરૂપથી છે છતાં પણ વચ્ચેના જીવેામાં ક્રમ અનુસાર તેને પ્રકાશ થાય છે. આથી સઘળાને વિનયના પાત્ર ન માનીને ગુણાધિકને જ વિનયનું સ્થાન માનવામાં આવેલ છે. અન્ય અજ્ઞાની પ્રાણીએને વિનય ઉલ્ટા અશુભ ફળને આપનાર બતાવવામાં આવેલ છે.
અજ્ઞાનવાદી જ્ઞાનને મેાક્ષના પ્રતિકારણરૂપથી માનતા નથી તેમનુ કહેવુ છે કે, આ સંસારમાં આત્માના વિષયમાં ભિન્ન ભિન્ન માન્યતાએ પ્રચલિત છે. ત્યારે કઈ કઈ માન્યતાઓમાં સત્યતા છે, કઈ કઈમાં અસત્યતા છે ? આ વાતના નિય કાણ કરી શકે છે ? આ કારણે તપ કરવામાં જ ઈષ્ટસિદ્ધિ નિહિત છે. આના વગર નહીં. તે આવી માન્યતા પણ ખરેખર નથી. કેમકે, જ્ઞાન વગર તપપ કષ્ટોનું અનુષ્ઠાન કરવું તે, અજ્ઞાનથી ભરેલુ' હાવાથી પશુક્રિયા પ્રમાણે બ્ય છે. આ ક્રિયા, અક્રિયા, વૈયિક તથા અજ્ઞાનીના ભેદ (૩૬૩) ત્રણસેા ત્રેસઠ છે. ક્રિયાવાદીના ભેદ એકસે એસી (૧૮૦) છે. અક્રિયાવાદીના ભેદ ચેાર્યાસી (૮૪) છે, વૈનિયકાના ભેદ (૩૨) ખત્રીસ છે. તથા અજ્ઞાનવાદીઓના ભેદ સડસઠ (૬૭) છે. આ સહુની માન્યતાએ યુક્તિયુક્ત નથી. આથી એમનું કથન કુત્સિત કથન છે. આ કારણે એમના મત થવાને ઉપાદેય નથી. ારા
આ અભિપ્રાય પાતાના મનથી કહેવામાં આવેલ નથી, તેને કહે છે. “” ઈત્યાદિ !
અન્નાથ”—વદ્ધે યુદ્ધઃ ખુદ્ધ તત્વજ્ઞાતા વળી જે િિનવ્રુતે-નિવૃત્તઃ કષાયરૂપ અગ્નિના સંપૂર્ણપણે શાન્ત થઇ જવાથી સઘળી બાજુથી શીતળ એવા તથા વિઝાજળસંપન્ને વિદ્યાચળસંપન્નઃ ક્ષાયિક જ્ઞાન અને ચારિત્રથી સ'પન્ન એથી મુત્ત્વે ત્ય: સત્યવાણી એટલવાવાળા આપ્ત તથા સઅવધીમે સત્યપરામઃ અનંત વય સંપન્ન એવા નાય—જ્ઞાતર જ્ઞાતપુત્ર શ્રી મહાવીર પ્રભુએ જ ફરવાલ --કૃતિ માતુ વિંત “આ ક્રિયાવાદિ વગેરે ખેતુ બેલે છે.” તેનુ સ્વરૂપ ખતાવેલ છે. અમે અમારા તરફથી કાંઈ કહેલ નથી. ારકા
આ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૩
૩૭