________________
ઇરિયા સમિતિનું શું સ્વરૂપ છે? તે કહેવામાં આવે છે–“રાવળ ઇત્યાદિ !
સાધુને માટે અગત્યનું છે કે તે, આલમ્બન, કાળ, મ ગ તથા યત્ના આવા ચાર કારણોથી પરિશુદ્ધ ઈરિયા સમિતિથી વિચરણ કરે. ૪
હવે આલબન આદિઓના સ્વરૂપને કહેવામાં આવે છે –“તશ'' ઈત્યાદિ !
આ આલંબન આદિકમાં આલંબન જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ જાણવા જોઈએ. તીર્થકરોએ સાધુઓ નું ગમન આ ત્રણેના આલંબનથી જ કહેલ છે. કાળ શબ્દથી અહીં દિવસનું ગ્રહણ કરવામાં આવેલ છે. કારણ કે, દિવસમાં જ સાધુઓનું ગમન વિહિત છે, રાત્રીમાં નહીં. કારણ કે રાત્રીમાં આંખેથી યથાવત્ પદાર્થોનું અવલોકન થઈ શકતું નથી. માર્ગ શબ્દથી અહીં ઉત્પથ-ભિન્ન રસ્તે એ પ્રમાણે કહેવામાં આવેલ છે. ઉત્પથનું વજન અહીં એ માટે કરાયેલ છે કે ઉત્પથથી ગમન કરનાર સાધુએ આત્મવિરાધનાદિક દોષના પાત્ર થવું પડે છે. પણ
હવે યતનાના સ્વરૂપને કહેવામાં આવે છે “દવસો ઇત્યાદિ .
યતના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવની અપેક્ષાથી ચાર પ્રકારની કહેવામાં આવે છે. હું હવે એનું વર્ણન કરૂં છું તેને સાંભળે. દા
એ ચાર પ્રક રની યાતનાના સ્વરૂપને કહેવામાં આવે છે–“” ઈત્યાદિ !
દ્રવ્યની અપેક્ષા યતનાનું સ્વરૂપ આંખોથી આવવા જવાના માર્ગનું નિરીક્ષણ કરવું એ છે. કેમકે, જયા સુધી માગ સારી રીતે જોવામાં ન આવે ત્યાં સુધી ત્યાં દ્ધિ ઈદ્રિયાદી જીવેનું રક્ષણ કઈ રીતે થઈ શકે,? આથી માર્ગમાં ચાલતા સાધુએ જીનું રક્ષણ કરીને ચાલવું જોઈએ આજ દ્રવ્ય યતનાનું સ્વરૂપ છે ! લા કેટલા માર્ગનું નિરીક્ષણ કરતાં સાધુએ આગળ વધવું જોઈએ આ વાત ક્ષેત્ર યતનાથી સ્પષ્ટ કરવામાં આવેલ છે. એ વતન એવું બતાવે છે કે, આગળ ઝુકરા પ્રમાણુ માટે જોતાં જોતાં સાધુએ ગમન કરવું જોઈએ. મારા કાળ યતના એ બતાવે છે કે, મુનિયેએ દિવસ માં જોઇને યતના પૂર્વક ચાલવું જોઈએ. કદાચ રાત્રિમાં પ્રવિણ આદિના માટે જવું પડે તે ભૂમિની મર્યાદા કરી લેવી જોઈએ અને એ ભૂમિમાં યતનાથી પ્રમાર્જન કરતાં જવું જોઈએ. જીના ઉપમનના ભયથી જે મુનિ ઉપગ સહિત થઈને ચાલે છે, એ તેની ભાવની અપેક્ષા યતના છે. પાછા હવે એ જ ભાવયતનાનું સ્પષ્ટિકરણ કરતાં સૂત્રકાર કહે છે-“વિજે” ઈત્યાદિ !
અન્વયાર્થ-વિચર વંચા કક્ષાર્થ = વિનિત્તાવાર્થીનુ વંચા દ્વાદથી વિવર્ચ ઇન્દ્રિયના શબ્દાદિક પાંચ વિષયને તથા યાચના આદિના ભેદથી પાંચ પ્રકારના સ્વાધ્યાયને આ દશ બેલોને લઈને તપુરતપુર-જૂતિ તપુ રજા કેવળ ગમનમાં જ વ્યાપ્રિયમાણ શરીરવાળા મુનિ ગમનમાં એકાગ્રચિત્ત બની જિં gિ- રીત ઈરિયાથી વિચરણ કરે. ૮
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
ર૯ર