________________
લઈને આવેલા દૂતને મારવા એ નીતિ વિરૂદ્ધનુ છે. તમારી આ અવિચારી વતણુંક પેાતાના પ્રભુને ગળેથી પકડીને કુવામાં નાખી દેવા જેવી છે. જે પ્રભુની આજ્ઞા ઈન્દ્રાદિક દેવા પણ શીરાધાય માને છે ભલા એના દૂતને મારવા એ તે ઘણી દૂરની વાત છે. પરંતુ એનું અપમાન કરવુ. એ પણ સઘળી આપત્તીયેાને આમંત્રણ આપવા મરાબર છે. આપ લેકેટની ભલાઇ તે એમા છે કે, આપ લેાકેા આ અનથ કારી વ્યવસાયથી અલગ અનેા. આ પ્રકારે પેાતાના અનુચરોને દૂર હટાવીને પછીથી મ`ત્રીએ પ્રાવ કુમારના દૂતને સામનીતિના આશ્રય લઇને કહેવા માંડ્યુ. હું મહાભાગ! અમારા અવિચારી કામ કરવા વાળા અનુચરાના અપરાધને આપ ક્ષમા કરી. એ લેાકેાએ આપના તરફ જે પ્રકારના વ્યવહારનું આચરણ કર્યુ છે તેને આપ પાર્શ્વપ્રભુની આગળ પ્રગટ ન કરતા. અમે પણ પાર્શ્વપ્રભુને નમન કરવા માટે આવીએ છીએ
આ પ્રકારનાં સામ વચનાથી તને શાંત કરી મંત્રીએ તેને રવાના કર્યાં. પછી યવનરાજાની પાસે જઈને મત્રીએ તેને કહ્યુ . હું સ્વામીન ! સિ ંહની સટા (કેશવાળી) ખેંચવા જેવા દુરન્ત અક`ન્ય કાર્યને કરવાના આપે આ પ્રાર`ભ કરેલ છે. જેમની સેવામાં ઈન્દ્રાદિક દેવ પાતે જ સનિક બનીને ઉપસ્થિત થયા છે એવા પાશ્ર્વ પ્રભુની સામે સંગ્રામ કરવા આપને માટે તૃણુ અને અગ્નિના સંગ્રામ જેવુ છે છતાં હજુ કાંઇ બગડતું નથી, આપ પેાતાના ગળામાં કુહાડાને ધારણ કરીને પાપ્રભુની શરણમાં જાવ અને પેાતાના અપરધની માફી માગેા. એમની આજ્ઞા પ્રમાણે વનાર અને. જો આપ આ લેક અને પરલેાક સબંધી કુશળતા ચાહતા હૈ। તેા સત્વર તમારા અકતવ્યને તજી દો. હું આપને સંપૂર્ણ સત્ય કહું છું. મારા આ વચનાને આપ અંગીકાર કરા, એમાં જ આપની ભલાઈ છે. આ પ્રકારે મંત્રીનાં વચન સાંભળીને યવનરાજે કહ્યુ` મ`ત્રીન્! આપે મને ઘણે જ ઉત્તમ મા સમજાવેલ છે. આપની જેવી સલાહ છે એ પ્રમાણે હું કરવા તૈયાર છું. આ પ્રમાણે કહીને યવનરાજે પેાતાના ગળામાં કુહાડા ધારણ કરી મંત્રીની સાથે પાવ પ્રભુની પાસે પહેાંચ્યા દ્વારપાળે પ્રભુની પાસે જવાના રસ્તે મતાન્યેા. એ મા`થી જઇને સભામાં બેઠેલા પાર્શ્વ પ્રભુના ચરણા ઉપર પેાતાનુ મસ્તક યવનરાજે નમાવ્યું. પછી પાર્શ્વપ્રભુની આજ્ઞાથી પોતે ગળામાં ધારણ કરેલ કુહાડા કાઢી નાખીને ફરીથી નમન કર્યુ અને કહ્યું કે, હે નાથ ! આપ સર્વજ્ઞ છે. આ કારણે મારા અપરાધની ક્ષમા કરો અને મને અભયપ્રદાન કરે, આપ પ્રસન્ન થાવ અને મારી આ સઘળી લક્ષ્મીના સ્વીકાર કરા. આ પ્રમાણેના વિનયયુક્ત યવનરાજનાં વચનાને સાંભળીને પ્રભુએ તેમને કહ્યુ' હે રાજન ! તમારૂ કલ્યાણ થાવ. તમે તમારા રાજ્યને આનંદથી ભેગવા. પરંતુ હવે પછી આવું અકતવ્ય કદી પણ ન કરતા. નિર્ભય બનીને તમા અહીથી સપરિવાર ખુશીથી પેાતાના નગરમાં જાઓ. આ પ્રકારના પ્રભુના આદેશ મેળવીને યવનરાજ પેાતાના સન્ય સાથે પેાતાના નગર તરફ્ ચાલી ગયા.
આ પછી પ્રભુની અાજ્ઞાથી પુરૂષાત્તમ તે પ્રસેનજીતની પાસે જઇને સઘળે વૃત્તાંત તેને કહી સંભળાવ્યે દૂતના મુખેથી સઘળી વાતા સાંભળીને પ્રસેનજીત ખૂબ પ્રસન્ન થા, અને લેટ-યાને નજરાણાના રૂપમાં પેાતાની પુત્રી પ્રભાવતીને સાથે લઈને પાવ પ્રભુની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૩