________________
હે નાથ ! મારે જે કઈ કહેવાનુ હતુ' એ આપને વિદિત કરેલ છે. હવે આપની ઇચ્છા હૈયતે કરા. આપ એટલું ચાક્કસ મનેા કે, યવનરાજાથી ઘેરાયેલ અને આપત્તિમાં મુકાયેલ એવા પ્રસેનજીત રાજા પાતે જ આપના શ ણુમાં આવેલ છે. આથી હું શરણાગત વત્સલ આપતું એ કવ્ય છે કે, આપ શરણમાં આવેલાની રક્ષા કરા. આ પ્રકારનાં ડૂતના મુખેથી વચન સાંભળીને તેમજ યવનરાજાએ કુશસ્થલપુરને ઘેરી લીધાની વાત સાંભળીને એકદમ વારાણસીના અધિપતિ અશ્વસેન મહારાજા ક્રોધમાં આવી ગયા અને યવનરાજાની સામે જવા માટે રણભેરી ખજાવી દીધી. ભેરીને અવાજ સાંભળીને “ આ શું છે ?” આવા પ્રકારના વિચાર કરતા શ્રી પાકુર પિતાજીની પાસે આવી પહોંચ્યા અને ઘણા જ વિનય પૂર્ણાંક કહેવા લાગ્યા કે, હે, તાત ! દેવામાં અથવા અસરેમાં એવે કાણુ મૂખ છે કે જે આપને અપરાધ કરી શકે ? છતાં પણ આપે સૈન્યને સજ્જત શા માટે કરેલ છે? શું વાત છે ? પાર્શ્વ કુમારના મુખેથી આ વાતને સાંભળીને અશ્વસેને સૈન્યને સુસજ્જ કરવાની વાત તેને સમજાવી. પિતાના મુખેથી સક્ષેપમાં સઘળી વાત સાંભળીને તથા યવનરાજાની સામે લડવા જવા તત્પર બનેલા પેાતાના પિતાને જોઈને પાર્શ્વકુમારે વિનયની સાથે કહ્યુ કે, હું તાત ! તૃણુતુલ્ય એ યવનરાજાની ઉપર ચડાઇ કરવાના ઉદ્યમ આપના જેવા સુરાસુર વિજયી શૂરવીર માટે ખરાખર નથી આપની આજ્ઞા અનુસાર એનુ નિવારણુ થઇ જશે. આથી આપ મને આજ્ઞા આપેા. પાર્શ્વ કુમારનાં આ પ્રકારનાં વચન સાંભળીને “ વિશ્વત્રયના પ્રાણીએથી પણ અધિક બળવાળા આ પાર્શ્વકુમાર છે, આથી એમના બળ પરાક્રમની વાત જ શું કરવી ” એવા વિચાર કરીને અશ્વસેન મહારાજાએ યવનરાજાની સામે સૈન્યની સાથે લડવા જવાની તેમને આજ્ઞા આપી. પિતાની આજ્ઞા મળતાં જ પાકુમારી યવનરાજાની સામે લડવા જવા તૈયાર થયા, તે સમયે શકેન્દ્રને સારથી રથ લઈને તેમની પાસે આવી પહેાંચ્યા. અને રથથી ઉતરીને નમસ્કાર કરીને તેમને કહેવા લાગ્યા કે, ભગવાન ! આપ યવનરાજાની સામે લડ્વા જઈ રહ્યા છે. એવું જ્યારે ઈન્દ્ર જાણ્યું એટલે ભિ તવશ તેમણે રથ લઈને અને આપની સેવામામ કલેલ છે આથી અસ્ત્રોથી સુસજીત આ રથ ઉપર સ્વર થઈ જાવ આ રથ જમીન ઉપર ચાલતા નથી. ઈન્દ્રના સારથીની આ વાત સમળીને પાવ પ્રભુ અપૂર્વ તેજના ધામ એવા એથ ઉપર સ્વાર થઈ ગયા ને આકાશ માર્ગે કુશસ્થલપુરની તરફ રવાના થયાં. એમના સૈનિ। મિ રાગે થી ચાલવા લગ્ય. તેએ કુશસ્થલપુરની પાસે આવ્યા એટલામાં દેવાએ પેાતાની વૈક્રિય શક્તિથી ઉદ્યાન સાથે એક મહેલ તૈયાર કરી દીધું. ભગવાને સારથને એવા આદેશ આપેલ હતા કે, જેમ જેમ મારા આ સૈનિકે ચાલે તેમ તેમ તમારે આ રથને ચલાવવે. આથી એ સારથી એ પ્રમાણે રથને ચલાવતા હતા. આ રીતે પ્રભુ પેાતાના સૈન્યની સાથે જ કુશસ્થલપુરની પાસે આવી પહોંચ્યા ત્યાં પહોંચતાં જ પ્રભુ પાર્શ્વનાથ દેવાએ તૈયાર કરેલા એ દિવ્યપ્રાસાદમાં શકાયા. અને સૈનિકાને પણ ત્યાં યથાયેગ્ય સ્થાને ઉતાર્યો જ્યારે સઘળા
આપ શસ્ત્ર અને
.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૧