________________
અવતાર છે. ત્રણ ભુવનમાં એના જેવી બીજી કેાઈ રૂપસુ ંદરી નથી. રાજા પ્રસેનજીતે પેાતાની એ ઉત્તમ ગુણશીલવાળી પુત્રીના માટે ચેગ્ય વરની ભૂખ શેાધ કરી પર ંતુ તે પ્રભાવતી કુ ંવરીના ચેગ્ય કેાઇ રાજકુમાર તેને મળેલ નથી. પેાતાની વિવાહ ચેાગ્ય પુત્રી માટે ચેગ્ય વર ન મળવાના કારણે રાજાના મનમાં ભારે ચિંતા વસી રહી છે એક દિવસની વાત છે કે કુમારી પ્રભવતી પેાતાની સખીયેાની સાથે ઉધાનમાં ગઈ હતી. એ સમયે ત્યાં તેણે કિન્નરીયા દ્વારા ગાવામાં આવેલ ગીતને સાંભળ્યુ. એ ગીતમાં તેણે એવું સાંભળ્યુ` કે, અશ્વસેન ભૂપતિના પુત્ર શ્રી પાર્શ્વકુમાર ચિરકાળ સુધી યવ તા વર્તો જે પેાતાના રૂપ લાવણ્ય અને તેજથી દેવતાઓને પણ જીતે છે '’ આ ગીતને સાભળીને પ્રભાવતીનું આકષ ણુ પાર્શ્વ કુમારની તરફ થઈ ગયું. જેથી તેણે ક્રીડા તેમજ લજજાના ત્યાગ કરી એ ગીતને સાભળવામાં જ વારંવાર પોતાના મનને ઉપયાગમાં લગાડયું અને એના માટે તે કિન્નરિએની સામે બેસી ગઇ, જ્યારે ગીત ગાઇને એ સઘળી ચાલતી થઇ ત્યારે પ્રભાવતી, એ જે તરફ જઇ રહી હતી એ તરફ જોતી જ રહી.જ્યારે તે દેખાતી બંધ થઈ ત્યારે તે સાવ સુન્નસુન્ન જેવી મની ગઇ. સખીએએ આ ઉપરથી એ જાણી લીધુ કે, એ મ્હેન પાર્શ્વ કુમારમાં સંપૂર્ણ પણે અનુરક્ત બની ગઈ છે. આ પછી જ્યારે સખીએ તેને રાજભવનમાં લઈ આવી ત્યારે પણ તે પાર્શ્વ કુમારમાં અનુરક્ત હૃદય વાળી હાવાથી એને એ પણ ભાન ન રહ્યુ કે, હું કર્યા છું, અને કાણુ છુ. તથા મારી પાસે કાણુ કાણુ છે. જ્યારે માતા પિતાએ તેની આ હાલત જોઇ ત્યારે તેમણે સખીઓને કારણ પૂછ્યું. ત્યારે સખીયા તરફથી સમગ્ર વાત તેમને કહેવામાં આવી ત્યારે તેમને સાંતવન મળ્યુ અને પાકુમારના ગુણામાં અનુરકત બન્યાની વાતે માતા પિતા ઘણાં જ પ્રસન્ન ખન્યાં અને કહેવા લાગ્યાં કે, પ્રાણૈાથી પણ અધિક પ્યારી એવી આ પુત્રીને પાર્શ્વ કુમારની સાથે પરણાવીને અમે ખરેખર એક પ્રકારની મહાન ચિંતાથી મુકત ખની જશું. કુશસ્થલપુરમાં પણ આ વાત જાહેર થઇ ચૂકેલ છે કે પ્રભાવતી પાવ કુમારમાં અનુરકત થઇ ગઇ છે.
અનેક દેશાના અધિપતી અને મહા પરાક્રમશાળી એવા યવન રાજાએ પાતાના દૂતના મુખેથી પ્રભાવતીનું પાકુમારમાં અનુરક્ત થવાનું અને એમના વિવાહ અંગેની માતા પિતાની અનુમતી મળી ગયાનું જાણ્યું ત્યારે તે યવન રાજાએ પેાતાના દરબારમાં એવુ કહ્યુ કે, હે મહાદૂર દરખારીએ ! સાંભળેા હું વિદ્યમાન હોવા છતાં ખીજો એવા કચેા વીરપુત્ર છે કે, જે પ્રભાવતીને પરણી શકે જો તે ખરો કે, પ્રસેનજીત મને છેડીને પાર્શ્વકુમારની સાથે પ્રભાવતીને કઇ રીતે પરણાવે છે. સરલ વાત તે એ છે કે, પ્રસેનજીત પ્રભાવતીને લાવી મને સેાંપી દે નહીતર બળાત્કારથી હું તેની સાથે મારે વિવાહ કરીશ. આ પ્રકારના દૃઢ નિશ્ચય કરીને યવનરાજા પોતાના વીર સૈન્યને સાથે લઈને કુશસ્થલપુર ઉપર ચડી આવેલ છે. અને ચારેતરફ્ ઘેરા ઘાલેલ છે. એ દિવસથી હું મહરાજ ! ન તા કાઈ નગરમાં જઈ શકે કે, ન તે। કાઇ નગરની બહાર નીકળી શકે છે, હુ' પ્રસેનજીતના દૂત છું. મારૂં નામ પુરૂષાત્તમ છે. રાત્રે સુરંગના માર્ગેથી કુશસ્થલપુરથી નીકળીને આપની પાસે આવ્યેા છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૦