________________
હવે બ્રહ્મચર્યનાં દશવિધ સ્થાનને સૂત્રકાર પ્રગટ કરે છે – “જે વસ્તુ” ઈત્યાદિ !
અન્વયાર્થ–સુધર્માસ્વામીનાં વચનને સાંભળીને જબૂસ્વામી એમને પૂછે છે કે, थेरेहि भगवंतेहिं दस बंभवेरसमाहिहाणा पण्णता कयरे खलु ते-स्थविरैः भगवद्भिः दश ब्रह्मचर्यसमाधिस्थानानि प्रज्ञप्तानि तानि खलु कतराणि स्थविर लय तो એ બ્રહ્મચર્યનાં જે દશ સમાધીસ્થાન કહેલ છે તે કયાં છે કે, જે મિg તો निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्ते गुत्तेंदिए गुत्तबंभयारिसया अप्पमत्ते विहरेजा-यानि भिक्षुःश्रुत्वा निशम्य संयमबहुल: संवरबहुलः समाधिबहुलः गुप्तः કુત્તેન્દ્રિઃ reતવ્રહ્મવાર સત્તા ગ્રામજોર જિત જેને સાંભળીને તથા હૃદયમાં ધારણ કરીને ભિક્ષુ સંયમબહુલ બને છે. સંવરબહુલ બની જાય છે. સમાધિબહુલ બની જાય છે. ગુપ્ત બને છે. ગુપ્તેન્દ્રિય બની જાય છે. ગુપ્તબ્રહ્મચારી બની જાય છે. તથા સદા અપ્રમત્ત બનીને મોક્ષમાર્ગમાં વિચરણ કરતા રહે છે. મારા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩