________________
આ વસન્તના સમયે સર્વત્ર સઘળા ઉત્સવેામાં શ્ર વસ ંતના ઉત્સવ માનવામાં આ કૃષ્ણે પેાતાના અંતઃપુરના બગીચામાં જ આ ઉત્સવને મનાવાનો આદેશ આપી દીધા જ્યારેત્યાં હાર્ડમાથી એ ઉત્સવ મનાવવામાં આવી રહેલ હતા તે સમયે કૃષ્ણેપ્રભુને પેાતાના અંત:પુરના બગીચામાં ચાલવા માટે કહ્યું. તેઓ કૃષ્ણના આગ્રહથી ત્યાં ગયા. પરન્તુનિર્વિકાર રૂપથી બેઠાં બેઠાં ત્યાંની સઘળી લીલા જેવા લાગ્યા. કૃષ્ણને આવી સ્થિતિમાં પણ તેના મનને નિર્વિકાર જોઇને ઘણું આશ્ચય થયું. ઉત્સવ પૂરા થતાં પ્રભુ પેાતાના સ્થાને પાછા ફર્યો જ્યારે વસ'તરૂતુના સમય પૂરા થઇ ચૂકયો અને રાજાના તેજને વધારનાર બુદ્ધિશાળી મંત્રીના માર્ક સૂર્યના તેજને વધારનાર ગ્રીષ્મરૂતુને સમય આવી ગયા. ત્યારે ભગવાન અરિષ્ટનેમિ કૃષ્ણના આગ્રહથી ક્રીડાગિરી રૈવતક પર્વત ઉપર વનક્રીડા અને જળક્રીડાજોવાને માટે ગયા. ત્યાં પણ પ્રભુ વિકાર વિવતજ થઇ રહ્યા. અવસર જોઇને કૃષ્ણની રૂક્ષ્મણી તથા સત્યભામા આદિ આઠ પટરાણીયા મળીને ભગવાનને કહેવા લાગી જેમાં સર્વ પ્રથમ મણુ જી એલ્યાં – ( ઈંદ્રવાછ ંદ)
निर्वाकारत तोहसे न यत्वं कन्यां तदेतदविचारितमेव नेमे । भ्राता तवास्ति विदितः सुतरां समर्थो द्वात्रिंशदृन्मितसहस्रवधूर्विवोढा ॥ १॥
હે નેમિ! આવનાર નવવધૂના નિર્વાહની ચિ ંતાથીજ લાગે છે કે, તમે વિવાહ કરવા ચાહતા નથી, તમારા આવા વિચાર મને વાજબી જણુ તે નથી કારણ કે, તમારા ભાઇ એવા સમથ પુરૂષ છે કે જેમા, તમારી નવવધૂને નિર્વાહ કરતા રહેશે. તે બત્રીસ હજાર સ્ત્રીઓને નીભાવે છે તે તમારી નવવધૂના નિર્વાહની ચિતા શા માટે કરા છા. ૫૧
હવે ત્રીજી સત્યભામા કહે છે
(ધ્રુવ વિલ`ચ્છિત છ’૪)
ऋषम मुख्य जीनाः करपीडनं, विदधिरे दधिरे च महीता । बुभुजीरे विषयानुभावयन् सुतनान् शिवमप्यथ लेभिरे || १ || स्वमसि किंतु नवोse शिवंगमी, भृशमरिष्टकुमार विचाराय । कलय देवर ! चारुगृहस्थतां, रचय बन्धु मनस्सु च सुस्थताम् ||२||
સત્યભામાએ ટાણેા માતાં નૈમિકુમને કહ્યુ` કે, દેવજી ! તમે જ એક નવા મોક્ષગામી નથી થયા કે, જે આ પ્રકારથી પેાતાના બધુજનેાના ચિત્તમાં અસ્વસ્થતા ઉત્પન્ન કરી રહ્યા છે. તમારે સમજવું જોઈએ કે, તમારી અગાઉ ઋષભ આદિ જીનેદ્ર થઈ ગયા છે તેમણે પણ વિવાહ કરેલ છે, તેમજ આ પૃથ્વીનું એક છત્ર રાજ્ય પણ ભાગવ્યુ છે. ન્યાયાનુકૂળ વિષયાનુ સેવન કરીને તેમને અનેક પુત્રોની પ્રપ્તિ પણ થઇ છે. અંતમાં ભુકત ભેગી બનીને તેએ સંસારથી વિકૃત અનીને મુક્તિને પ્રાપ્ત કરેલ છે. આથી ડે અશ્ટિકુમ ૨ ! તમે કાંઈક વિચારા અને સમજો. ગૃહસ્થ થયા સિવાય જીવન સુંદર બની શકતુ નથી. શા માટે બંધુજનાને ચિંતામાં નાખા છે. ૫૧૫રા
(દ્વૈતવિક અિત છ ઈં)
अथ जगाद च जाम्बती जनात. श्रुणु पुरा हरिवंशविभूषण | सुमुनि सुव्रत तीर्थ मुनिगृही, शिवमगादिह जातमृतोऽपि ॥
હવે ત્રીજી જામ્બુવતી કહે છે-
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૬